જિદ્દી બાળકને સમજદાર બનાવો
Grihshobha - Gujarati|September 2022
તમે પણ એમ સમજો છો કે બાળકના જિદ્દી અને ગુસ્સેલ વ્યવહાર માટે માત્ર તે જ જવાબદાર છે, તો આ જાણકારી તમારા માટે છે..
ગરિમા પંકજ
જિદ્દી બાળકને સમજદાર બનાવો

થોડા દિવસ પહેલાં અમારા ઘરે મહેમાન આવ્યા સાથે તેમનો ૬ વર્ષનો દીકરો નંદન પણ હતો. તેણે આઈસક્રીમની માગણી કરી, જ્યારે ઋતુ તો ઠંડકની ચાલતી હતી. પછી મેં ના પાડી ત્યારે તેણે ગુસ્સામાં ડાઈનિંગ ટેબલ પર પડેલી કિંમતી પ્લેટ તોડી નાખી અને પોતાની મા આગળ આળોટીને આઈસક્રીમની જિદ કરવા લાગ્યો. મને તેની આ હરકત બિલકુલ ન ગમી. જો આ સમયે મારું બાળક હોત તો મેં ક્યારની તેની ધોલાઈ કરી દીધી હોત, પરંતુ તે મહેમાન હતા, તેથી હું ચુપ રહી. મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેના આ તોફાનને મસ્તી માનીને તેની મા હસતી રહી.

અચાનક મારા મોંમાંથી નીકળ્યું કે બાળકને એટલી પણ છૂટ ન આપવી જોઈએ કે તે પોતાની જિદમાં તોડફોડ કરવા લાગે અથવા બીજા આગળ પોતાના માબાપને શરમમાં મૂકે.

ત્યારે મારા આ સંબંધીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લેતા કહ્યું, ‘‘કોઈ વાત નહીં બહેન, મારા બાળકે કંઈક તોડી નાખ્યું તો શું થયું? અમે તમારા ઘરે આવી પ્લેટ મોકલાવી દઈશું.

તેના પપ્પા પોતાના આ લાડકા માટે જ કમાય તેમની વાત સાંભળીને હું સમજી ગઈ કે બાળકના જિદ્દી હોવા માટે ગુનેગાર આ બાળક નહીં, પરંતુ તેના માતાપિતા છે, જેમણે તેને આટલો માથે ચઢાવીને રાખ્યો છે. હકીકતમાં, આપણા સમાજમાં એવા માતાપિતા હોય છે, જેમના માટે પોતાના બાળકથી વહાલું બીજું કોઈ નથી હોતું. ભૂલ તેમના બાળકની હોય, તેમ છતાં તે તેના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે પણ ઝઘડી પડે છે. જ્યારે માતાપિતા પોતાના બાળકની દરેક યોગ્ય અયોગ્ય માગણી પૂરી કરતા હોય તો પરિણામ એ આવે છે કે બાળક જિદી બની જાય છે. બાળકને બગાડવા અને જિદ્દી બનાવવામાં માતાપિતાની ભૂમિકા સૌથી વધારે રહે છે. જોકે હકીકતમાં, આ એક રીતે તો તેમના ઉછેરની નિષ્ફળતાનું સૂચક હોય છે.

ધ્યાન રાખો

અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ પ્રકારના બાળકો જે બાળપણથી જિદ્દી હોય છે. ત આગળ જતા પોતાનો સ્વભાવ નથી બદલી શકતા. માતાપિતા વધારે પડતા લાડપ્રેમમાં તેમની દરેક જિદ પૂરી કરતા હોય છે, પરંતુ સમાજ તેમની હરકતોને સહન નથી કરી શકતો. આવા બાળકો મોટા થઈને ગુસ્સેલ અને ઝઘડાખોર સ્વભાવના બની જાય છે. તેથી તમે ઈચ્છો કે તમારા બાળકનું ભવિષ્ય આનંદમય રહે અને જીવનભર તે વ્યવહારકુશળ રહે તો તેને જિદ્દી બનતા અટકાવો.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 minutos  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 minutos  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 minutos  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 minutos  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 minutos  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 minutos  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 minutos  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 minutos  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 minutos  |
February 2024