૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે
Grihshobha - Gujarati|September 2022
ઓનલાઈન શોપિંગ કરતી વખતે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરતા ને..
પારૂલ ભટનાગર
૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે

આજકાલ બધા મોબાઈલ, લેપટોપ પર બેઠાંબેઠાં માત્ર એકબે ક્લિક્સથી પોતાની પસંદગીની વસ્તુ ઘરે બેઠાં મંગાવી શકે છે, પરંતુ ઓનલાઈન શોપિંગની અનેક સાઈડ ઈફેક્ટ પણ છે, કારણ કે જો ઓનલાઈન શોપિંગમાં થોડી પણ સાવચેતી રાખવામાં ન આવે તો તમારા ખિસ્સા બિલકુલ ખાલી થઈ શકે છે. તમારા બેંક એકાઉન્ટમાં ચોરી થઈ શકે છે અને તમારા ક્રેડિટ કાર્ડની સાથે થઈ શકે છે ફ્રોડ. તેથી થોડી સાવચેતી રાખીને અને થોડી ભૂલોથી બચીને ઉઠાવો ઓનલાઈન શોપિંગનો આનંદ.

આવો જાણીએ એવી કઈ કઈ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક છે, જે તમારા ખિસ્સા પર, તમારા એકાઉન્ટ પર, તમારા કાર્ડ પર કે પછી તમારી પરસેવાની કમાણી પર ભારે પડી શકે છે :

કાર્ડની ડિટેલ્સ સેવ કરવી

મોટાભાગે જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે આપણી સુવિધા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું યોગ્ય સમજીએ છીએ. આપણું માનવું છે કે આ માધ્યમથી સરળતાથી પેમેન્ટ થશે અને સામાન પણ ઘરે બેઠાં મળશે, પરંતુ ઘણી વાર અજાણતા થઈ ગયેલી નાનકડી ભૂલ તમને ખૂબ ભારે પડી શકે છે. વાસ્તવમાં જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પસંદ કરીએ છીએ ત્યારે ત્યાં તમામ ઈફર્મેશન સેવ કરવાનો પણ ઓપ્શન હોય છે.

આ સ્થિતિમાં અજાણતા અથવા વારંવારની ઝંઝટમાંથી બચવા જો આપણે ડિટેલ્સને અહીં સેવ કરીએ છીએ તો સરળતાથી હેકર તમારા કાર્ડથી તમારા પૈસાની ચોરી કરી શકે છે. ત્યાં સુધી કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સથી કોઈ ફ્રોડ પણ થઈ શકે છે.

ટિપ : જ્યારે પણ ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ કરો ત્યારે એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની કોશિશ કરો. પછી ભલે ને તે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ. તેમાં જરૂરિયાતથી વધારે પૈસા પણ ન હોવા જોઈએ કે ન જરૂરિયાતથી વધારે તેની લિમિટ હોવી જોઈએ. હંમેશાં ઈન્કોગ્નિટો મોડથી પેમેન્ટ કરો, કારણ કે ત્યાં ડિટેલ્સ સેવ નથી થતી.

અજાણી સાઈટ પરથી શોપિંગ

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 minutos  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 minutos  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 minutos  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 minutos  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 minutos  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 minutos  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 minutos  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 minutos  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 minutos  |
February 2024