બાળકોની મોજમસ્તી પર બ્રેક ન લગાવો
Grihshobha - Gujarati|August 2022
કોરોનાકાળ પછી પણ બાળકોના ચહેરા પર હાસ્ય અને મોજમસ્તી જળવાઈ શકે છે, પરંતુ કેવી રીતે તે આ લેખમાં જાણીએ...
બાળકોની મોજમસ્તી પર બ્રેક ન લગાવો

કોરોનાકાળમાં વિશાલનો બર્થ-ડે ફરીથી નજીક આવી રહ્યો હતો. અત્યાર સુધી તે પોતાનો બર્થ-ડે ખૂબ ઉત્સાહથી ઊજવતો હતો. તેના મિત્ર સંદલી, તનુ, મયંક અને રજત ચારેય તેની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા.

સંદલીએ કહ્યું, ‘‘યાર તારો ગત વર્ષનો બર્થ-ડે તો કોઈ ઉજવણી વિના ચાલ્યો ગયો. અમે પણ ઘરમાં બેઠાંબેઠાં કંટાળી ગયા છીએ. તેમાં પણ તારા બર્થ-ડેને મિસ કરવાનું મન નથી કરતું.”

વિશાલે કહ્યું, ‘જુઓ તમે બધા હજી ઘરમાંથી બહાર નીકળી નથી શકતા અને હું પણ ઘરમાં વધારે રહું છું. મારી મમ્મી કહે છે કે તમે બધા એક દિવસ માટે મારા ઘરે આવીને રહો. ખૂબ સુંદર રીતે સેલિબ્રેશન કરીશું. મમ્મી પણ તમને બધાને ખૂબ મિસ કરે છે. પ્રોગ્રામ બનાવો અને બધા અહીં આવી જાઓ.’’

પછી નક્કી થયું કે વિશાલનો બર્થ-ડે તો આ વખતે જરૂર ઊજવવો જ છે. પૂરો દિવસ લેપટોપ પર બેસી રહેતા બાળકો આ પ્રોગ્રામને એન્જોય કરવાનો મોહ છોડી શકે તેમ નહોતા.

મોજમસ્તી પરંતુ કેવી રીતે

મુંબઈમાં અંધેરીમાં બધા નજીકનજીક રહેતા હતા. તેમનું ૨૫ થી ૩૦ વર્ષના યુવાનોનું ગ્રૂપ હતું. છેલ્લા લાંબા સમયથી લોકડાઉનના લીધે બધા ઘરમાં બંધ હતા. વિશાલના પિતા નહોતા અને મમ્મી નોકરી કરતા હતા, જે હવે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા.

ઘરમાં બે જ લોકો હતા. તેમનો ટૂ બેડરૂમનો ફ્લેટ હતો. અહીં બાળકોને મસ્તી કરવા માટે સારી એવી જગ્યા રહેતી હતી, પરંતુ બધા બાળકો વિશાલની મમ્મી વિશે વિચારતા તો પછી તેના ઘરે જવાનો ઉત્સાહ મંદ પડી જતો હતો, પરંતુ એકબીજાને મળવામાં મજા આવતી હતી અને ઘરમાં રહીને હવે સારો એવો સમય પણ પસાર કરી લીધો હતો, તેથી બધાએ પોતપોતાના પરિવારને વિશાલના ઘરે જવા મનાવી લીધા.

સંદલી પોતાની મમ્મીને હસતાંહસતાં કહી રહી હતી, ‘‘બધા જઈ તો રહ્યા છે, ઓફિસમાંથી બધાએ રજા પણ લઈ લીધી છે. રાત્રે તેના ઘરે રોકાવા તો જઈ રહ્યા છીએ, પરંતુ જોઈએ શું થાય છે. આંટી આ વખતે એન્જોય કરવા દેશે કે નહીં, કારણ કે તેમને પણ આટલા દિવસથી કોઈ મળ્યું નહીં હોય અને તેઓ ખૂબ કંટાળેલા હશે.

દિલ ખોલીને સ્વાગત

Esta historia es de la edición August 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición August 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 minutos  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 minutos  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 minutos  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 minutos  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 minutos  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 minutos  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 minutos  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 minutos  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 minutos  |
February 2024