કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડો. અભિષેક મનુ સિંઘવીએ રવિવારે જણાવ્યું હતું કે, નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહ્યો છે. ભાજપ પાસે વોશિંગ મશીન નહીં પરતું ‘મોટી લોન્ડ્રી' છે. વિટામિન M (મની), મશીન (ઇવીએમ), મશીનરી (સરકારી એજન્સીઓ) મેનપાવરના દુરુપયોગ સાથે ડર, ભયનું ભાજપ સરકારે ‘કોકટેલ’ બનાવ્યું છે. અમદાવાદના માદલપુર સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં તાજેતરની જીત થકી લોકતંત્રને નબળું પાડવાનું અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ ભાજપે કર્યું છે.
Esta historia es de la edición April 29, 2024 de Uttar Gujarat Samay.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 29, 2024 de Uttar Gujarat Samay.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સરદારનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર મોનિટરિંગ સેલ ત્રાટક્યો, 6ની ધરપકડ
શહેરમાં દારૂની રેલમછેલ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની દરોડા
1195 કરોડનું સટ્ટા કૌભાંડઃ અમિત મજેઠિયાનું લોકેશન શ્રીલંકામાં મળ્યું
આરોપી અમિત સામે સીઆઇડી ક્રાઇમે 70 મુજબનું વોરંટ મેળવ્યું
અગ્નિકાંડમાં નાની માછલીઓને ફસાવી મગરમચ્છોને બચાવવા પેરવીઃ શક્તિસિંહ
મુખ્યમંત્રી સ્વતંત્ર નિર્ણયો લેવાના શરૂ કરે: રાજકોટમાં પ્રદેશ પ્રમુખના ચાબખા
પ્રેમીએ પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડાં કરી હોટલમાં એન્ટ્રી મેળવતા હોબાળો
યુવક અને યુવતી અલગ ધર્મના હોવાથી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
યુવતીને બદનામ કરનાર ટેનિસ સ્ટાર માધવીન કામથ મુંબઇથી ઝડપાયો
યુવતી સાથે ઝઘડો થતાં ‘ એસ્કોર્ટ ગર્લ’ અને મોબાઇલ ફોન નંબર લખી પોસ્ટરો લગાવ્યા હતા પોલીસે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી હોવાથી ફ્રાન્સથી મુંબઇ લેન્ડ થયો ને ઇમિગ્રેશને ઝડપી લીધો
નજીવી તકરારમાં વૃદ્ધાને પાડોશીએ ચાકૂ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી
વીજ બિલ ભરવા બાબતે વૃદ્ધા અને પાડોશી વચ્ચે માથાકૂટ થઈ હતી
લાખણીમાં કન્યા કેળવણી માટે એક કરોડની જમીનનું દાન
જાગીરદાર દરબાર સમાજની દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવાશે
ઈડરમાં ફરી એકવાર અબોલ પશુ પર એસિડ એટેક કરાયો
વારંવાર બનતી ઘટનાઓને લઈ લોકોમાં રોષ
રાજકોટમાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં ઘૂસી છરીથી હુમલો કરી રોકડની લૂંટ
લક્ષ્મીનગરના જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં બે લૂંટારા ત્રાટક્યા
રાજ્યની 51 હજાર આંગણવાડીમાં દર વર્ષે મે માસમાં વેકેશન આપવા માગણી
આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તીવ્ર ગરમીમાં રાહત મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત ચાલુ વર્ષે પણ 15 દિવસનું પૂર્ણ વેકેશન જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી