માઉન્ટ આબુમાંજુગાર રમવા ગયેલા મહેસાણાના 9 શનિ ઝડપાયા
Uttar Gujarat Samay|September 12, 2022
» પોલીસે રૂ. 1,94,840 રોકડ તથા બે કાર જપ્ત કરી હતી 2104
માઉન્ટ આબુમાંજુગાર રમવા ગયેલા મહેસાણાના 9 શનિ ઝડપાયા

રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ફરવાના બહાના હેઠળ ભાડાના રૂમમાં જુગારધામ ચલાવી જુગા૨ ૨મી રહેલા મહેસાણાના ૯ શકુનીઓ રાજસ્થાન પોલીસની રેડ દરમિયાન આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી જુગારના સાધન-સાહિત્ય સહિત રૂ. ૧.૯૪ લાખ ઉપરાંતની રોકડ તેમજ બે કાર જપ્ત કરી ધરપકડ કરી હતી.

Esta historia es de la edición September 12, 2022 de Uttar Gujarat Samay.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE UTTAR GUJARAT SAMAYVer todo
સિવિલની ઐતિહાસિક સિદ્ધિ સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું
Uttar Gujarat Samay

સિવિલની ઐતિહાસિક સિદ્ધિ સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું

155મા અંગદાન થકી લીવર, બે કિડની અને હૃદય સાથે 4 અંગનું દાન મળ્યું

time-read
1 min  |
June 06, 2024
10 લાખના લાંચ કેસમાં બન્ને આરોપીનું ગાંધીનગર FSLમાં વોઇસ રેકોર્ડિંગ કરાશે
Uttar Gujarat Samay

10 લાખના લાંચ કેસમાં બન્ને આરોપીનું ગાંધીનગર FSLમાં વોઇસ રેકોર્ડિંગ કરાશે

ગ્રામ્ય કોર્ટે પોલીસ કર્મચારીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા પીઆઇ બી.એમ. પટેલ હજુ ફરાર, અન્ય અધિકારીઓની સંડોવણીની શંકા

time-read
1 min  |
June 06, 2024
રિવરફ્રન્ટ-મેટ્રો કનેક્ટિવિટી માટે ઇલે બસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
Uttar Gujarat Samay

રિવરફ્રન્ટ-મેટ્રો કનેક્ટિવિટી માટે ઇલે બસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી

વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા ખાતે વૃક્ષારોપણ કર્યું

time-read
1 min  |
June 06, 2024
રાહુલે પીછેહટ ન કરી, સત્ય માટે લડવાનું ચાલુ રાખ્યું: પ્રિયંકા ગાંધી
Uttar Gujarat Samay

રાહુલે પીછેહટ ન કરી, સત્ય માટે લડવાનું ચાલુ રાખ્યું: પ્રિયંકા ગાંધી

ચૂંટણી પરિણામ પછી બહેને ભાઇના પ્રયાસોને બિરદાવ્યા

time-read
1 min  |
June 06, 2024
પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 3.80 લાખની લીડથી વિજયી
Uttar Gujarat Samay

પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 3.80 લાખની લીડથી વિજયી

પાટીદાર-ક્ષત્રિય ફેક્ટરની ચર્ચા વચ્ચે મતારોએ ભગવો લહેરાવ્યો

time-read
1 min  |
June 05, 2024
જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા ત્રીજી વખત વિજેતા
Uttar Gujarat Samay

જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા ત્રીજી વખત વિજેતા

1.34 લાખ મતની સરસાઇથી જીત મેળવી

time-read
1 min  |
June 05, 2024
શટલ રિક્ષા, આડેધડ વાહનો પાર્કકરનાર સામે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી
Uttar Gujarat Samay

શટલ રિક્ષા, આડેધડ વાહનો પાર્કકરનાર સામે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી

‘નવગુજરાત સમય'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો પડઘો પડ્યો લોકોની સમસ્યા નિવારવા માટે પોલીસ કડક હાથે કામગીરી લેશે

time-read
1 min  |
June 05, 2024
નિકોલમાં પાંચ શખ્સ યુવક અને તેના મિત્રનું અપહરણ કરીને માર માર્યો
Uttar Gujarat Samay

નિકોલમાં પાંચ શખ્સ યુવક અને તેના મિત્રનું અપહરણ કરીને માર માર્યો

જૂની અદાવતમાં મારામારી બાદ અપહરણ કરાયુંઃ પાંચ શખ્સ સામે FIR

time-read
1 min  |
June 05, 2024
40 લાખનું દેવું થતાં નર્સિંગ સ્ટાફ યુવકે પિતરાઈ સાથે મળી જ્વેલર્સમાં લૂંટ કરી
Uttar Gujarat Samay

40 લાખનું દેવું થતાં નર્સિંગ સ્ટાફ યુવકે પિતરાઈ સાથે મળી જ્વેલર્સમાં લૂંટ કરી

જ્વેલર્સમાં થયેલી શેઢ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

time-read
1 min  |
June 04, 2024
રાજ્યમાં નવી 8 મેડિકલ કોલેજો શરૂ કરવા માટે પ્રક્રિયામાં પારાવાર વિલંબ
Uttar Gujarat Samay

રાજ્યમાં નવી 8 મેડિકલ કોલેજો શરૂ કરવા માટે પ્રક્રિયામાં પારાવાર વિલંબ

તાપી, બોટાદ, વેરાવળ, ખંભાળિયા, મહીસાગર, ખેડા, ડાંગ અને છોટા ઉદેપુર માટે અરજી મગાવાઈ હતી

time-read
1 min  |
June 04, 2024