મુવી-ટીવી
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
પાર્થ દવે
મુવી-ટીવી

રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ

નિઝામનું પાત્ર ભજવવું મારે માટે પડકારજનક હતું

મકરંદ દેશપાંડેએ નિઝામ તરીકેનું પાત્ર ભજવવાના પોતાના અનુભવને યાદ કરતા કહ્યું હતું કે, ‘નિઝામનું પાત્ર ભજવવું મારે માટે પડકારજનક હતું. સામાન્ય રીતે દરેક અભિનેતા કોઈ પણ પાત્રને પોતાની રીતે વિચારવિમર્શ કરીને ભજવતો હોય છે, પરંતુ નિઝામના પાત્ર બાબતે હું મારી પોતાની રીતે કંઈ વિચારી શકું એમ નહોતો, કારણ કે તે ઐતિહાસિક પાત્ર હતું. તે કંજૂસ પણ હતો અને દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ પણ હતો. તેના પોતાના ઘણા કારોબાર હતા, તો બીજી તરફ તે સ્થાપત્ય કળાનો પણ જાણકાર હતો. આટલો શિક્ષિત માણસ આટલો કઈ રીતે હોઈ શકે? એ જ મોટો સવાલ છે, પણ મને લાગે છે કે જ્યારે ધર્મની બાબત આવે છે ત્યારે તે પોતે લીધેલું શિક્ષણને બાજુ પર મૂકી દે છે.

પહેલી વખત આ ફિલ્મ જોઈ ત્યારે હું પોતે ચોંકી ગયેલો!

Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગુનેગાર કોણ?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

ઑક્ટોબરમાં બીજ રોપો અને શિયાળામાં મેળવો ઑર્ગેનિક વેજિટેબલ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
ફેમિલી ઝોન. બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી.

વેક્સિંગ ટ્રીટમેન્ટ અને સંવેદનશીલ ત્વચા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
બાબુને યાદ આવે છે : લેન્ડલાઇન ફોન!
ABHIYAAN

બાબુને યાદ આવે છે : લેન્ડલાઇન ફોન!

...તો મનેય ફોન કરવામાં વાંધો જ ક્યાં છે?!”

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય
ABHIYAAN

કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય

ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઈ.સ. ૧૦૨૨થી ૧૦૬૪ સુધી બંધાયેલા આ અતિ પ્રાચીન એવા કુંભારિયાનાં જૈન મંદિરો એટલે દસમીથી ચૌદમી સદીના પ્રથમ દાયકા સુધીમાં ગુજરાતમાં શાસન કરતાં સોલંકી વંશની ચાલુક્ય સ્થાપત્યશૈલીનો જાણે તાજ છે, જેમાં તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય આબુનાં મંદિરોને મળતાં આવે છે અને સ્તંભો, દ્વાર અને છતોમાં રહેલું આરસપહાણનું ઝીણું કોતરકામ દેલવાડાનાં મંદિરોનું સ્મરણ કરાવે છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 21/09/2024