પદ્મભૂષણથી સન્માનિતડોક્ટરની જીવનમાં ઉતારવા જેવી વાત...
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
આપણે સંતાનો માટે રૂપિયા-સંપત્તિ ભેગી કરીને વારસામાં આપવામાં મહેનત કરતાં રહીએ છીએ, પણ આપણું શરીર સાચવીને એ દ્વારા બાળકને તંદુરસ્ત વારસો કે બાળકના જન્મ પછી એને સ્વસ્થ જીવનશૈલી આપવા બાબતે ખાસ કશી મહેનત કરતાં નથી.
મિલી મેર
પદ્મભૂષણથી સન્માનિતડોક્ટરની જીવનમાં ઉતારવા જેવી વાત...

એમબીબીએસ ભણતા એક યુવાનના ફાઇનલ યરનું સૌથી અઘરું ગણાતું એવું ‘મેડિસિન’નું પેપર છે, યુવાન એ દિવસે વહેલી સવારથી રિવિઝનમાં લાગ્યો છે. પેપરના સમયને કલાક જેટલી વાર છે ત્યારે એ નહાવા ઊભો થાય છે. બરાબર એ જ સમયે એના પિતા આવીને પૂછે છે, ‘તારી આજની વર્જિશ (કસરત) થઈ ગઈ?’ યુવાન જવાબ આપે છે કે, ‘ના...આજે મેડિસિનનું પેપર છે, તો હું રિવિઝન કરતો હતો...' પિતા કહે છે, ‘કંઈ વાંધો નહિ, પેપર તો આવતા વર્ષે પણ અપાશે.’

એ યુવાન નહાવા માટે હાથમાં લીધેલો ટુવાલ મુકીને રોજના નિયમ પ્રમાણેની ૩૫ મિનિટ શારીરિક કસરત શરૂ કરે છે, કસરત પૂરી કરીને ફટાફટ નહાઈને તૈયાર થાય છે, ત્યારે એના પિતા સ્કૂટર ચાલુ રાખીને ઊભા છે, જીવનમાં પહેલીવાર એ યુવાનને એના પિતા કૉલેજ મૂકવા જાય છે, બાકી તો રોજ એ યુવાન સાઇકલ લઈને કૉલેજ જતો. એકદમ સમય પર એક્ઝામમાં પહોંચે છે અને પેપર આપે છે.

                                            ***

Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 15/06/2024