બીંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
પોસ્ટ કરો છો? થોભો, પહેલાં એમને પૂછો!
પ્રિયંકા જોષી
બીંજ-થિંગ

આનંદ વહેંચવાથી બમણો થાય, સુખ સો ગણું વધે. આ માન્યતા બિલકુલ ખોટી નથી. આજકાલ તો આ વહેંચણીમાં સોશિયલ મીડિયારૂપે આપણને સૌથી મોટું, ઝડપી અને મજાનું પ્લૅટફૉર્મ મળ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે સગાંસંબંધી, મિત્રો, સમાન રુચિ ધરાવતા લોકોથી બનેલા, આપણે રચેલા સમાજ સાથે જોડાયેલા રહી શકીએ છીએ. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે, જીવનના મધુર પ્રસંગોને પોતાના સ્વજનો સાથે વહેંચવાને સહ કોઈ આતુર હોય છે. માતાપિતા માટે સંતાનો તેમના જીવનનું સાર્થક્ય છે. સંતાનો તેમનું ગર્વ છે અને લાગણીનું કેન્દ્ર પણ. તેથી દરેક ઉંમરનાં માતા-પિતાના સોશિયલ મીડિયાની વૉલ તેમનાં સંતાનોના ફોટોગ્રાફ્સની ભરમાર હોય છે. તેમાં બાળકે માંડેલા પહેલા પગલાંથી માંડીને તેના વિદેશગમન સુધીની તમામ પ્રાસંગિક તસવીરો જોવા મળે છે, પરંતુ લાગણીના અતિરેકમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી આ મુક્ત વહેંચણી આપણાં સંતાનોને પસંદ છે ખરી?

વર્ષ ૨૦૦૪માં Orkut દ્વારા ભારતમાં સોશિયલ મીડિયાનો પ્રવેશ થયો, પરંતુ ડેસ્કટોપ કોમ્પ્યુટરથી થતો હોવાને કારણે તેનો ઉપયોગ મર્યાદિત હતો. તેનાં ત્રણ જ વર્ષ બાદ એટલે કે ૨૦૦૭માં પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થયો. તેના પગલે અન્ય દેશી-વિદેશી કંપનીઓ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પોતાનાં ઉત્પાદનોને લઈને આવી. ઇન્ટરનેટની સુવિધા અને વપરાશનો વ્યાપ વધારવામાં ટેલિકોમ કંપનીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. કોરોના કાળ બાદ તો આખું ચિત્ર બદલાઈ ગયું. આજે દુનિયાભરનાં ક્ષેત્રો ઇન્ટરનેટ પર આધારિત બની ગયાં છે એ સ્વીકારવું જ રહ્યું. ઑફિસમાં ટેબલ પર બેસીને કરવું પડતું કામ ગમે તે સ્થળે હથેળી પર આંગળીઓ રમાડતાં થઈ જાય તેને અભૂતપૂર્વ ક્રાંતિ જ કહેવી પડે.

Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના નુકસાનની જવાબદારી કોના શિરે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 15/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024