ઝારખંડમાં ચંપાઈ સોરેનની સરકારે વિધાનસભા ગૃહમાં બહુમતી પુરવાર કરી દીધી, એ સાથે જ રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. હેમંત સોરેનની ઇડી દ્વારા ધરપકડ પછી અડતાળીસ કલાક સુધી નવા વરાયેલા નેતા ચંપાઈ સોરેનને શપથિવિધિ માટે રાજ્યપાલ દ્વારા બોલાવાયા નહોતા, એ સમયગાળામાં અટકળો અને અનુમાનોનો દૌર ચાલ્યો હતો.એવા માહોલમાં ઝારખંડ મુક્તિ મોરચાના અને કોંગ્રેસના ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવાનું મુનાસિબ માનવામાં આવ્યું હતું. ધારાસભ્યોને અન્ય પક્ષમાં જતા અટકાવવા માટે આજકાલ આ સ્વાભાવિક બન્યું છે. ઝારખંડ અત્યારે તો પક્ષપલટાથી બચી ગયું છે, પરંતુ તેનાથી ભવિષ્ય સુનિશ્ચિત થઈ ગયું છે એમ માનીને ચાલી શકાય તેમ નથી. હેમંત સોરેનના પરિવારમાં જ મુખ્યપ્રધાનપદના દાવા માટે વિવાદ સર્જાયો હોવાના અહેવાલ હતા. એ જ રીતે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ છોડવા માટે તત્પર હોવાની ચર્ચા હતી. ધારાસભ્યો ની ઇચ્છા વિના તેમનો પક્ષપલટો કોઈ કરાવી શકે નહીં. રાજકીય અનિશ્ચિતતાના માહોલમાં ચતુર ધારાસભ્યો આજકાલ નવા વિકલ્પો છે. સત્તાની લાલસા પક્ષ પ્રત્યેની નિષ્ઠાના તાંતણાને નબળા બનાવે છે.
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ