પોષસુદ બારસના એ દિવસની સવારમાં કંઈક અલૌકિક જ સ્પંદનો હતાં. હર્ષોલ્લાસથી ચાલી રહેલાં ભજનો અને રામનામ જાપની ઊર્જાથી આપણે સૌ પુકિત થઈ રહ્યાં હતાં. એક લાંબી યાત્રાની, એક દીર્ઘ સંઘર્ષની, એક આકરા તપની જાણે પૂર્ણાહુતિ થવા જઈ રહી હતી.રામભક્તો શબરીની જેમ એ ક્ષણોની પ્રતિક્ષામાં હતાં, જ્યારે કાળરેખા પર એક શુભ ઘડી અંકિત થવાની હતી. અંતે અભિજિત મુહૂર્તમાં એ માંગલ્યપૂર્ણ ક્ષણો પ્રગટી ઊઠી. પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાના દિવ્ય મંદિરના ગર્ભગૃહમાં થઈ રહ્યું હતું અને દેશ-વિદેશમાં વસેલા સેંકડો ભક્તોના અંતરમાં પ્રજ્વલિત શ્રદ્ધારૂપી અર્થ એ અનુષ્ઠાનમાં અધિક ને અધિક બળ પૂરી રહ્યું હતું. લખ ચોર્યાસીના ફેરામાં ફર્યા કરતા સેંકડો જીવોએ તે ધન્ય ચોર્યાસી સેકન્ડ દરમિયાન રામલલ્લા પ્રતિ પોતાના હેત, વ્હાલ કે લાડના સ્વરૂપમાં આસ્થા વહાવીને ખરા અર્થમાં એમાં પ્રાણ પૂરવાના યજ્ઞનો આરંભ કરી દીધો. ઇતિહાસમાં કદાચ ક્યારેય ન સર્જાયું હોય એવું આ મહાન અનેવિરાટ દશ્ય હતું! પરંપરાગત રીતે ટીવી ચેનલો પર કે ઇન્ટરનેટ દ્વારા લાઇવ જોઈ રહેલા ભાવનાઓથી ગદ્ગદિત ભક્તોનાં માનસમાં તથા જિહ્વા પર એક જ નામનું રટણ ચાલી રહ્યું હતું, રામ, રામ અને રામ!
Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે