એક રીતે શહેરની છોકરીઓ ભારે નસીબદાર કહેવાય. લડવા-ઝઘડવા માટે એમને પોતાની બુદ્ધિનો સ્હેજ પણ ઉપયોગ નથી કરવો પડતો. ગામડાંની છોકરીઓ આટલી નસીબદાર નથી. કારણ બીજું કંઈ નહીં, પણ એમનાં મા-બાપોએ, બિચારાઓએ કૉલેજનાં પગથિયાં લૂછ્યાં નથી, કે બાગ-બગીચાનાં બાંકડાઓ પણ સાફ કર્યાં નથી.
ઝઘડવું કે ન ઝઘડવું - એનો આધાર જેટલો આપણા પર હોય છે તેના કરતાં સામેવાળા કે વાળી પર વધારે હોય છે. અમારો હમશકલ તો નહીં, પણ હમઅકલ મિત્ર બાબુ બૉસ તો એવું માને છે કે લગ્ન કરીને સાસરે જતી કન્યાને કેવા પ્રકારની શિખામણ અપાતી હોય છે એના પર આધાર છે કે એ કન્યા એના સાસરે દીપક બનીને રહેશે કે ઉદ્દીપક બનીને!
જેના પુત્રના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, એ શકુંતલાને સાસરે વિદાય કરતી વેળાએ એના પિતાએ કેવી મોળી મોળી સલાહો અને શિખામણો આપેલી.. કે તારા પતિની આજ્ઞા માનજે. સાસરિયામાં વિવેકથી વર્તજે, વડીલોની આમન્યા પાળજે વગેરે વગેરે.. પરિણામ ખબર છે ને? બિચારી કેટલી હેરાન થઈ ગઈ'તી! પણ સોશિયલ મીડિયામાં ઊછરેલી આજની નિયો શકુંતલાઓને એમની માતાઓ.. ઓહ, શી..ટ્ટ મમ્મીઓ, કેવી કેવી શિખામણો આપે છે એની એક સરસ મજાની ટિપ્સ બાબુ બૉસે તૈયાર કરી છે, તો જુઓ એ ટિપ્સ
Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન