જગજનનીના મંગલસ્મિતને પેલે પાર
દેખાય છે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળ..
સ્પર્શી લે એને
પ્રગટાવ તારી જાજ્વલ્યમાન માતૃપ્રતિભા
જેના સંતાન કહી શકે સદા
સ્નેહાદરથી આ છે મારી મા!
(ધીરુબહેન પટેલ - છોળ અને છાલક)
આ એક લેખિકા કવિયત્રી નામે ધીરુબહેન પટેલ છે. આ કવિતા દ્વારા ગુજરાતી નારીને નવી જ ઓળખ આપતાં ધીરુબહેન. એ ગુજરાતી સ્ત્રી કે જે મંગલસ્મિત કરતી વાત્સલ્યભરી માતા છે, એને જરા ધીમેથી સૂચવે છે કે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળને પણ અડકી લે.. આનો અર્થ એ કે નારી સ્મિત તો કરે જ, સાથે-સાથે જરૂર પડે ત્યારે રૌદ્ર રૂપ પણ પ્રગટાવી શકે તો સ્નેહાદર મળે.
બીજા એક ધીરુબહેન પટેલ છે. ધર્મજના પાણીદાર પટેલ કુટુંબમાં જન્મેલાં ચરોતરી ધીરુબહેન. ૧૯૨૬માં ગંગાબહેન નામના, દોઢ ચોપડીનું શિક્ષણ લઈને પરણી ગયેલાં અને સાસરે રહી ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કરી, સત્યાગ્રહી તરીકે છ વખત જેલમાં જઈ આવેલ સન્નારીનાં પુત્રી ધીરુબહેન પટેલ. ગંગાબહેનના પતિ અને ધીરુબહેન પટેલના પિતા પણ અંગ્રેજી - ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય હતા.
Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ