જાતને મુશ્કેલીમાં ન મૂકતા
ABHIYAAN|December 17, 2022
અનેક નાટ્ય સંસ્થાઓ અમેરિકામાં નાટકો ભજવવા જાય છે. તેઓ જરૂરી એવા પી-૩ વિઝા મેળવીને અમેરિકામાં નાટકો ભજવે છે, પણ કોઈકવાર એમનો એકાદ કલાકાર જેની પાસે પી-૩ વિઝા હોય પણ એ અનિવાર્ય સંજોગોના કારણે નાટક ભજવવા અમેરિકા જઈ શકે એમ ન હોય ત્યારે નાટકના પ્રોડ્યુસરો તેમ જ અમેરિકાના પ્રસ્તુતકર્તાઓ બીજો કોઈ કલાકાર જેની પાસે બી-૧/બી-૨ વિઝા હોય એમને એ વિઝા ઉપર અમેરિકામાં આવવાનું જણાવે છે અને પછી પેલો હાજર રહી ન શકેલ પી-૩ વિઝાધારક કલાકારની જગ્યાએ એ બી-૧/બી-૨ વિઝાધારક કલાકારને પરફોર્મ કરવાનું, નાટક ભજવવાનું જણાવે છે
ડો.સુધીર શાહ
જાતને મુશ્કેલીમાં ન મૂકતા

ગુજરાતના એક વક્તા છે. જેઓ વર્ષમાં બે-ત્રણ વાર અમેરિકા જાય છે. ત્યાં બેથી ચાર અઠવાડિયાં રહે છે. જુદાં જુદાં શહેરોમાં સામાજિક તેમ જ ધાર્મિક વિષયો ઉપર વ્યાખ્યાનો આપે છે. એ માટે તેઓ અમેરિકન આમંત્રણકારો પાસેથી સારી એવી ફી લે છે. અમેરિકા આવવા-જવાની પ્લેનની બિઝનેસ ક્લાસની ટિકિટનો ખર્ચો તેમ જ રહેવા, ખાવાનો અને એક સ્થળેથી બીજે સ્થળે જવાનો ખર્ચો પણ મેળવે છે. શ્રોતાઓ જે ભેટસોગાદો આપે - કેશ યા કાઇન્ડમાં, એ પણ સ્વીકારે છે. વ્યાખ્યાનો આપવા માટે એમને જે ફી મળે છે, એમના આમંત્રણકારો એમને અમેરિકામાં બોલાવવા માટે અને રહેવા-ખાવા માટે જે ખર્ચો કરે છે આ સઘળું તેઓ ન તો અમેરિકાના ઇન્કમટેક્સ ખાતાને જણાવે છે કે ન તો ભારતમાં આઈટી રિટર્ન ફાઇલ કરે છે એમાં દેખાડે છે.

નાના-મોટા પાયે અનેક આવું વ્યાખ્યાનકારો, ગાયકો, નૃત્યકારો અને અન્યો કરે છે. બી-૧/બી-૨ એટલે કે બિઝનેસ યા વિઝિટર્સ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને તેઓ ત્યાં આ મુજબનો રીતસરનો એમના વ્યવસાયનો ધંધો કરે છે.

બી-૧/બી-૨ વિઝા ઉપર આવું વર્તન કરવું એ ઇલીગલ છે. ઉપરાંત અમેરિકામાં કમાણી થાય એના ઉપર અમેરિકામાં કે ભારતમાં કશે પણ ટેક્સ ન ભરવો, એ આવક છુપાવવી, એ પણ અમેરિકાનો તેમ જ ભારતનો ગુનો છે. એમને આ વાતની બરાબરની ખબર હોય છે. તેમ છતાં તેઓ આવું ખોટું આચરણ આચરે છે. મોટી-મોટી સભાઓમાં મોટા-મોટા સિદ્ધાંતોની તેઓ વાતો કરે છે, પણ એમના પોતાના જીવનમાં જ કોઈ સિદ્ધાંતો હોતા નથી. તેઓ કાયદાઓનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે.

Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024