હાલમાં રાજસ્થાનના કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્માએ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કોંગ્રેસના નેતાઓને ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ભાજપે ઉત્તર ગુજરાતના નવમાંથી ૪૩ જિલ્લાના પ્રભારીઓની નિમણૂક કરી છે. વિધાનસભામાં જવાબદારી અન્ય રાજ્યોના નેતાઓને સોંપવામાં આવી છે. ૧૪મી ગુજરાત વિધાનસભાની મુદત ૨૦૨૩ની શરૂઆતમાં પૂર્ણ થવાની છે અને સત્તામાં રહેલા ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો ૧૫મી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં પુરજોશથી લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ (બંને રાજસ્થાન)ની રાજકીય ગતિવિધિઓ પણ વધી ગઈ છે. કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે રાજસ્થાનના નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, ત્યારે નવ જિલ્લાની ૪૩ વિધાનસભા બેઠકો પર છેલ્લા દોઢ મહિનાથી ભાજપના ઘણા નેતાઓ મોરચા માંડીને બેઠા છે.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એવી પૂરી શક્યતાઓ છે કે ટૂંક સમયમાં જ ગુજરાતના અન્ય મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં રાજસ્થાનથી ભાજપના નેતાઓની પણ ફોજ ઊતરવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીષ પુનિયા, રાજેન્દ્ર રાઠોડ અને અન્ય ઘણા નેતાઓનો સમાવેશ થાય છે.
રાજસ્થાનના નેતા કાર્યરત
Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન