ABHIYAAN - May 23, 2020Add to Favorites

ABHIYAAN - May 23, 2020Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea ABHIYAAN junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a ABHIYAAN

1 año $12.99

Guardar 75%

comprar esta edición $0.99

Regalar ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

[ Cover story ] । A new Yaksha-Question: to eat wheat or not? ।
। Wheat good or bad for health? ।
। Charning Ghat: Wheat smells like wheat ।
। Rajkaj: Realize the vision of a self-reliant India ।
। Fear or victory is ahead ।
। Social Media: There are so many ways to live life! ! ।
। Sahib, cheating hui hai ।
। Panjo Kutch: It is the fear of Corona that forces the workers to flee । Navi Kshitij: Psychometric ।
। Kolkata Calling: Howrah Bridge awakening hope with the sound of lights ।
। Visa: Education in Canada ।
। Purvapar: This is Gujarat, friends!।
। Technology: Hydrogen will now become oxygen for the earth and the environment ।
| Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone: Mother's Perfect Schedule will free the children from boredom | Cartoons | MovieTV: Late. Unique tribute to Irfan । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-28th |

માતા અને બાળક વચ્ચે લોકડાઉન દીવાલ બન્યું

કોરોના વાઇરસને નાથવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉને અનેક જિંદગી બરબાર કરી નાખી છે.

માતા અને બાળક વચ્ચે લોકડાઉન દીવાલ બન્યું

1 min

આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરો

લૉકડાઉન-૦૩ના અંતનો સમય નજીક આવી રહ્યો છે અને લગભગ પચાસ દિવસથી ઘરમાં કેદ લોકો બહાર નીકળવા માટે ઉતાવળા અને બહાવરા બની રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણના આ સંકટ કાળમાં તેમના પાંચમા સંબોધનમાં રાષ્ટ્રને લૉકડાઉન-૦૪ સંપૂર્ણપણે નવા રૂપરંગ સાથે આવશે એવો સંકેત આપ્યો છે તો તેનો સીધો અર્થ તો એ થાય કે વાસ્તવમાં એ લૉકડાઉનના ક્રમશઃ અંતનું પહેલું ચરણ હશે.

આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરો

1 min

આ જ ગુજરાત છે, દોસ્તો!

‘ભલેને કોરોના આવે કે તેનો બાપ, અમે તો મોજમાં જ રહેવાના છીએ!'

આ જ ગુજરાત છે, દોસ્તો!

1 min

ચાહકોએ આપી ઇરફાનને અનોખી શ્રદ્ધાંજલિ

આંખોના અભિનયના બેતાજ બાદશાહ એટલે ઇરફાન ખાન.

ચાહકોએ આપી ઇરફાનને અનોખી શ્રદ્ધાંજલિ

1 min

રંગીન પ્રકાશ અને ધ્વનિથી આશા જગાડતો હાવડા બ્રિજ!

કોલકાતા અને હાવડા ટાઉનને જોડતો હુગલી નદી પર અનેક અજાયબી ધરાવતો હાવડા બ્રિજ આખી દુનિયામાં કોલકાતાના પરિચયનું ડોલતું સીમાચિહન છે.

રંગીન પ્રકાશ અને ધ્વનિથી આશા જગાડતો હાવડા બ્રિજ!

1 min

ડર કે આગે જીત હૈ

ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે નિયંત્રણ થતાં લાંબો સમય લાગશે, જેથી કોરોના વાઇરસ વચ્ચે જીવન પસાર કરવું પડે તેવા સંજોગો છે. લૉકડાઉન તો ખૂલી જશે, પરંતુ તેનાથી કોરોના નાબૂદ થશે તેવી માન્યતા રાખવી મૂર્ખતા છે. કોરોનાની સામે સલામતીનાં પગલાં માટે સતત સાવચેતી રાખવી પડશે.

ડર કે આગે જીત હૈ

1 min

માન ગયે મુઘલ-એ-આઝમ

રાહુલ બોઝ - નામ પડે એટલે ચિત્રવિચિત્ર હાવભાવ માટે જાણીતો પણ ઉમદા અભિનય કરતો કલાકાર યાદ આવે.

માન ગયે મુઘલ-એ-આઝમ

1 min

બાળકોના કંટાળાનો ઉત્તર મધર્સનો પરફેક્ટ શિડ્યુલ

કોરોનો મહામારી સામે લડવા માટે હાલના સમયમાં લોકડાઉન જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. જોકે, આ સમયગાળો મોટાભાગની વ્યક્તિઓ માટે હવે અસહ્ય બની રહ્યો છે અને તેમાંય ખાસ કરીને બાળકો માટે લોકડાઉન જાણે પરીક્ષામાન સાબિત થઇ રહ્યો છે. બાળકોના કંટાળાને દૂર કરવા, તેમને માનસિક પરેશાની કે હતાશામાં ગરકાવ થતાં રોકવા માટે હાલના સમયમાં દરેક માતા-પિતા સતત પ્રયત્નો કરી રહી છે, જેથી બાળકોનું શિડ્યુલ એવું સેટ થાય કે બાળક કંટાળે પણ નહીં અને હસતા હસતા આ સમય પસાર કરી નાંખે.

બાળકોના કંટાળાનો ઉત્તર મધર્સનો પરફેક્ટ શિડ્યુલ

1 min

ભારતમાં ઘઉંનું ઉત્પાદન અને ઉપયોગ

પંજાબમાં મબલખ કહી શકાય એવું ૧૬૪.૭૫૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થાય છે. પંજાબનું પડોશી રાજ્ય હરિયાણા પણ ઘઉંના ઉત્પાદનમાં અગ્રેસર છે

ભારતમાં ઘઉંનું ઉત્પાદન અને ઉપયોગ

1 min

એક હોસ્પિટલ, બે દર્દી આશાવાદ અને નિયતિ

ન્યૂયોર્કની એક વિખ્યાત હોસ્પિટલમાં બે પંજાબી ભાષી દર્દીઓ એક-બીજાની બાજુના સ્યૂટમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

એક હોસ્પિટલ, બે દર્દી આશાવાદ અને નિયતિ

1 min

સિંગાપોરમાં રોબોટ કરી રહ્યો છે પેટ્રોલિંગ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સિવાયના કોઈ સમાચાર જેવા કે સાંભળવા નથી મળી રહ્યા.

સિંગાપોરમાં રોબોટ કરી રહ્યો છે પેટ્રોલિંગ

1 min

આરોગ્ય વિભાગનો છબરડો

પોતાના વ્યંગ અને લેખ થકી લોકોને હસાવનારા જાણીતા હાસ્ય લેખક જગદીશ ત્રિવેદી સાથે થોડા સમય પહેલાં જ કોરોનાની મહામારીને લઈને હાસ્યાસ્પદ પ્રસંગ ઘડ્યો.

આરોગ્ય વિભાગનો છબરડો

1 min

જાપાનમાં ૧૩૮ વર્ષે ઇતિહાસ બદલાયો

જાપાન - ઊગતા સૂર્યનો દેશ - એવી ઓળખાણ આપવામાં આવતી.

જાપાનમાં ૧૩૮ વર્ષે ઇતિહાસ બદલાયો

1 min

એક નવો યક્ષ પ્રશ્ન- ઘઉં ખાવા કે નહિ ?

ઘઉં આપણી ભોજનની થાળીનો અભિન્ન હિસ્સો છે.

એક નવો યક્ષ પ્રશ્ન- ઘઉં ખાવા કે નહિ ?

1 min

ઘણા રસ્તા છે જિંદગી જીવવાના..!!

ખરેખર, હવે દારૂની દુકાને આધાર કાર્ડ કમ્પલસરી કરવાનો સમય છે ને જોડે જોડે સરકારી સહાયતાથી આપવામાં આવતાં મકાનોમાં પણ સહેજ ક્રોસ ચેક કરવાનો સમય છે નહીં તો જીડીપીના દસ વીસ ટકા નહીં, આખે આખી જીડીપીના રૂપિયા નાખશો ને તો પણ આ ઊધઈ ખાઈ જશે અને ગરીબના ગરીબ ઊભા હશે..!!

ઘણા રસ્તા છે જિંદગી જીવવાના..!!

1 min

કોરોનાનો ભય જ મજૂરોને ભાગવા માટે મજબૂર કરે છે

કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજીરોટી કમાવા આવ્યા છે. ખેતીવાડી અને ઉદ્યોગોનો પ્રાણ જ પરપ્રાંતીય મજૂરો છે. અહીં આવીને બે પાંદડે થયા હોવા છતાં કોરોનાનો ભય આ લોકોમાં એટલી હદે વ્યાપક બન્યો છે કે તેઓ કમાવાની તકો છોડીને પણ પોતાના વતન જવા તલપાપડ બન્યા છે.

કોરોનાનો ભય જ મજૂરોને ભાગવા માટે મજબૂર કરે છે

1 min

ગાંધી પરિવારના સભ્યો આગવી શૈલીથી કામ કરે છે

કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી દરમિયાન ગાંધી પરિવારના ત્રણેય સભ્યો તેમની પ્રચાર પ્રસિદ્ધિની વ્યુહરચનાને જુદી જુદી રીતે સંચાલિત કરી રહ્યા છે.

ગાંધી પરિવારના સભ્યો આગવી શૈલીથી કામ કરે છે

1 min

ચીને રોકેટનું પ્રક્ષેપણ કર્યું

ચીનના વહાન પ્રાંતમાંથી કોરોના વાઇરસનો પ્રસાર થયો અને વિશ્વના મોટા ભાગના દેશોને શિકાર બનાવ્યા.

ચીને રોકેટનું પ્રક્ષેપણ કર્યું

1 min

સાઇકોમેટ્રિક ટેસ્ટ હવે બની રહ્યો છે અનિવાર્ય

સાઇકોમેટ્રિક ટેસ્ટ પ્રોફેશનલ્સના કૌશલ્યની સાથે-સાથે તેમના વ્યક્તિગત કૌશલ્યના પરીક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવેલો છે. મોટા ભાગની કંપની કર્મચારીઓને એપોઇન્ટ કરતા પહેલાં સાઇકોમેટ્રિક ટેસ્ટ લે છે. માટે આજના સમયમાં આ ટેસ્ટ તમામ એપ્લોય માટે અનિવાર્ય બની ગયો છે.

સાઇકોમેટ્રિક ટેસ્ટ હવે બની રહ્યો છે અનિવાર્ય

1 min

તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી..ન્યૂ ટ્રેડ

'તુ કીતની અચ્છી હૈ, તુ કીતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ.., ઓ.. મા..ઓ.. મા...' લૉકડાઉનના સમયમાં પણ યુવાનોએ પોતાની માતા સાથે મધર્સ ડેને ખૂબ લાગણીસભર ઊજવ્યો હતો. હા, આ મધર્સ ડે પર યુવાનોએ માતા સાથે ઉજવણી કરવાનો નવો ટ્રેન્ડ અપનાવ્યો. કોરોના વાઇરસના કારણે બધા ઘરમાં જ લૉકડાઉન છે ત્યારે માતાની સાથે તો સંતાનો સમય પસાર કરી રહ્યાં છે, પરંતુ વર્ષમાં એક દિવસ માતા માટે સ્પેશિયલ આયોજન કરતા યુવાનોએ આ વર્ષે પણ પાછીપાની કરી નથી.

તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી..ન્યૂ ટ્રેડ

1 min

પશ્ચિમ બંગાળને પ્રશાંત કિશોરની સેવાનો લાભ કેમ લેવો પડ્યો?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી રહ્યું છે, પરંતુ હાલની કોરોના સંક્રમણની કટોકટીમાં ચૂંટણીની વાત કરવાનું અરુચિકર છે.

પશ્ચિમ બંગાળને પ્રશાંત કિશોરની સેવાનો લાભ કેમ લેવો પડ્યો?

1 min

નૈતિકતાના તકાજા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીને ગુજરાત હાઈકોર્ટે રદ કરાવ્યા પછી પ્રધાનપદેથી રાજીનામું આપીને ચુડાસમાએ વિપક્ષને ઉપકૃત કરવાનું મુનાસિબ માન્યું નથી તો તેમાં નવાઈ પામવા જેવું નથી.

નૈતિકતાના તકાજા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

1 min

મારી સખીની ડાયરી

બેન ફોન પર ખબર ની બેનપણીઓ હાથે ને બધા હાથે આખો દા'ડો વાત જ કઈરા કરે. વચ્ચે યાદ આવે તો મને એકાદ બૂમ પાડી મૂકે

મારી સખીની ડાયરી

1 min

'સાહબ, ચિટિંગ હુઈ હૈ..!'

કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉને એક પત્રકાર તરીકે મને માનવજીવનનાં એવાં અનેક પાસાંઓનો ભેટો કરાવ્યો જેની અગાઉ કદી કલ્પના પણ નહોતી કરી. આવી જ એક કરુણ ઘટનાના ત્રીજા તબક્કાના લોકડાઉનમાં સાવ અજાણતા જ સાક્ષી બનવાનું થયું તેની આ વાત છે.

'સાહબ, ચિટિંગ હુઈ હૈ..!'

1 min

Leer todas las historias de ABHIYAAN

ABHIYAAN Magazine Description:

EditorSAMBHAAV MEDIA LIMITED

CategoríaNews

IdiomaGujarati

FrecuenciaWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo