આપણે હંમેશાં ન્યૂ યરનું સ્વાગત કરવા એક્સાઈટેડ રહીએ છીએ, કારણ કે ન્યૂયર આપણા માટે એક નવી તક લઈને આવે છે. આપણામાં આત્મવિશ્વાસથી કંઈક કરવાની અદમ્ય ઈચ્છા જાગૃત થાય છે. આપણે ન્યૂ યર માટે અનેક પ્લાન કરીએ છીએ. આઈ એમ સ્યોર કે તમે પણ કોઈને કોઈ સેલિબ્રેશન પ્લાન કરવાનું વિચારી જ લીધું હશે. ન્યૂ યરની આસપાસ કેટલીય પાર્ટી એટેન્ડ કરીએ છીએ. તમે પણ જો ક્રિસમસ અને ન્યૂ યરમાં પરિવારજનો, મિત્રો કે પછી કોઈ ખાસ સાથે ફરવાનો પ્લાન બનાવો છો તો અત્યારથી તૈયારી શરૂ કરો.
અન્ય વસ્તુની સાથેસાથે સ્કિન કેર રૂટિન ફોલો કરો, જેથી તમારા ફેસ પર અલગ નિખાર અને ચમક દેખાશે. ન્યૂ યર પર દમકતી સ્કિન સાથે તમે સૌથી ડિફરન્ટ લુકમાં જોવા મળશો.
ફેસ પર ગ્લો લાવવા તમારે રોજ શિડ્યૂલમાં માત્ર કેટલાક સ્ટેપ સામેલ કરવાના છે. આ સંદર્ભમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અઘેરા પટેલ જણાવે છે કે તમે પણ ન્યૂ યર પર સૌથી વધારે ગ્લો કરવા ઈચ્છો છો તો તમારી સ્કિનની કાળજી માટે આ ટિપ્સનું પાલન કરવાનું બિલકુલ ન ભૂલો :
એક્સફોલિએટ કરો : તમારી સ્કિન પર બ્લેક અથવા વાઈટ હેડ્સ વધારે દેખાય છે કે પછી ડેડ સ્કિન સેલ્સના લીધે ફેસ ડલ દેખાય છે તો આ સ્થિતિથી બચવા માટે તમારે નિયમિત તમારી સ્કિનને એક્સફોલિએટ કરતા રહેવું જોઈએ. ન્યૂ યર પર ચમકતો ફેસ મેળવવા માટે આ સ્ટેપ સૌથી વધારે જરૂરી છે. એક્સફોલિએટ કરવા માટે તમે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરે જાતે એક્સફોલિએટ બનાવી શકો છો.
તેના માટે તમારે હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝિંગ તત્ત્વ અને સ્ક્રબ ઈન્ગ્રીડિએટ્સની જરૂર પડશે. અઠવાડિયામાં વધારેમાં વધારે ૨ વાર સ્ક્રબ કરો. તેનાથી વધારે સ્ક્રબ કરવાથી સ્કિન પરનું કુદરતી ઓઈલ ગુમાવી શકો છો, જેથી સ્કિન ડ્રાય થઈ શકે છે.
Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...