![સોશિયલ મીડિયા બ્લેકમેલિંગનો અડ્ડો](https://cdn.magzter.com/1338804518/1699946048/articles/-eU_cHILo1700317544485/1700318012536.jpg)
મહિલાઓની અંગત જાણકારી અથવા અંતરંગ તસવીરોના આધારે તેમને બ્લેકમેલ કરવા અથવા તેમનું શારીરિક શોષણ કરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે. સંચાર ક્રાંતિના લીધે મહિલાઓના આપત્તિજનક ફોટા પ્રાપ્ત કરવા અથવા તેમના આપત્તિજનક ઓડિયો વીડિયો બનાવવા ન માત્ર ખૂબ સરળ બની ગયા છે, પરંતુ તેને પ્રસારિત કરવા પણ સરળ થઈ ગયા છે.
બુંદેલખંડ યુનિવર્સિટીના સામાજિક કાર્યવિભાગના એક અભ્યાસ અનુસાર બ્લેકમેલના ૯૦ ટકા કિસ્સામાં પીડિત પક્ષ એક મહિલા હોય છે. ૬૦ ટકા કિસ્સામાં મહિલાના ફોટાને તેમની જાણ વિના છેતરીને બનાવવામાં આવ્યા હોય છે.
કોઈ પણ ઉંમરની મહિલા અથવા છોકરી આજે સુરક્ષિત નથી રહી. ૨૦-૨૫ વર્ષની ૨ બાળકોની માને પણ આ રાક્ષસો ખરાબ નજરે જોતા હોય છે. તેમને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મિલ્ક (એમઆઈએલએફ) કહીને વર્ગીકૃત કરવામાં આવે છે.
ક્યારેક આપણે રૂઢિવાદી હતા. મહિલાઓ માટે કહેવામાં આવતું હતું કે તેમણે ઘરની ચાર દીવાલોમાં રહેવું જોઈએ. તેમણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. પછી સમાજ થોડો સુસંસ્કૃત થયો ત્યારે કહેવામાં આવ્યું કે મહિલાએ માન અને મર્યાદાની લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. પછી આપણે વધારે આધુનિક થયા, જેનાથી આપણા પતનની શરૂઆત થઈ.
ઓછા આંકવું મોટી ભૂલ
મહિલાઓએ તમામ બંધનને તોડતા જાહેરાત કરી કે તેઓ દ્વિતીય શ્રેણી ના નાગરિક નથી. તેમને એવું બધું જ કરવું છે જેને એક પુરુષ કરવા ઈચ્છે કે કરતો હોય છે. મહિલાઓ હવે પુરુષ સાથે ખભાથી ખભો મિલાવી ને ચાલવા ઈચ્છે છે.
હવે મહિલાઓએ પોતાના પુરુષ મિત્રો સાથે પાર્ટી, ડેટ અથવા ફરવા જવા માટે બહાર આવવુંજવું શરૂ કરી દીધું છે. પુરુષો સાથે હાથમાં હાથ નાખીને બીચ પર ફરતા, એકબીજાને ચૂમતા, જામથી જામ ટકરાવતા મહિલાઓના ફોટા આજે સોશિયલ મીડિયામાં સામાન્ય થઈ ગયા છે.
શું ક્યારેય વિચાર્યું હતું કે આ ફોટાને જો તમારા વાલી સુધી પહોંચાડી દેવામાં આવે તો તમારી પર શું વીતશે?
સામાન્ય રીતે સારા દિવસોમાં આપણને એ વાતની ચિંતા નથી હોતી. આપણને લાગે છે કે આપણા માબાપની માનસિકતા આધુનિક છે, તેથી તેઓ ખોટું નહીં માને.
સોશિયલ મીડિયા છેતરપિંડી છે
Diese Geschichte stammt aus der November 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/dz1VtgJPW1718450674580/1718451661728.jpg)
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...
![જાણીઅજાણી](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/WPrcCK1ku1718369781523/1718371254132.jpg)
જાણીઅજાણી
એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે
![હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/WX29oJToO1718368548285/1718369734166.jpg)
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
![૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/lglIMDtUp1718367765975/1718368459893.jpg)
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...
![જિમ જવું કેટલું જરૂરી](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/zHUK81RoU1718364959365/1718367683217.jpg)
જિમ જવું કેટલું જરૂરી
તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...
![સૌંદર્ય સમસ્યા](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/SewHSzJ1s1718348310784/1718350076629.jpg)
સૌંદર્ય સમસ્યા
જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.
![ઓઈલી સ્કિનની આ રીતે કેર લો](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/b_1vjjN-i1718290085075/1718291283459.jpg)
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...
![મોનસૂન હેર કેર મિસ્ટેક્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/s6neCJNGf1718287471346/1718289120635.jpg)
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...
![એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/gYNjH1PUi1718286486785/1718287394374.jpg)
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...
![મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ](https://reseuro.magzter.com/100x125/articles/862/1728446/YbQJswhk71718204016845/1718205106332.jpg)
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...