ગર્ભાવસ્થા કેટલી સાચી આ માન્યતા
Grihshobha - Gujarati|May 2023
પ્રેગ્નન્સી સંબંધિત અનેક માન્યતા દાયકાથી ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો આ માન્યતા પાછળની હકીકત શું છે..
ગર્ભાવસ્થા કેટલી સાચી આ માન્યતા

ગર્ભધારણ અને માતૃત્વ એક શાશ્વત અનુભવ છે, જે દરેક મહિલા માટે અદ્ભુત હોય છે. કોઈ મહિલા માટે ગર્ભધારણ કાળમાં પોતાનું અને બાળકનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન રાખવું સૌથી સારી ટેવ છે. મોટાભાગની ગર્ભવતી મહિલાઓને મિત્રો અને સગાંસંબંધી ત્યાં સુધી કે અજાણ્યા લોકો પાસેથી પણ કેટલીક સારી સલાહ મળવા લાગે છે.

બધા પોતપોતાની સલાહ આપવા લાગે છે કે ગર્ભવતી મહિલાએ શું કરવું જોઈએ અને શું નહીં. જોકે તેમાંથી કેટલીય સલાહ સાચી હોય છે, પરંતુ કેટલીય સલાહ માત્ર માન્યતા હોય છે અહીં અમે તમને કેટલીક સામાન્ય માન્યતા અને હકીકત વિશે જણાવી રહ્યા છીએ.

તમે ૨ લોકો માટે ભોજન કરો છો : સામાન્ય વજન સાથે કોઈ સરેરાશ ઉંમરવાળી મહિલાને ગર્ભધારણ કાળમાં બાળકના વિકાસ માટે રોજ માત્ર ૩૦૦ કેલરી વધારે લેવાની જરૂર છે.

સામાન્ય વજનવાળી કોઈ મહિલાનો ગર્ભધારણ કાળમાં ૨૫ થી ૩૫ પાઉન્ડ સુધી વજન વધવું જોઈએ અને જો તેનું વજન વધારે છે તો એટલું જ ઘટાડવું પડે છે. સાથે પહેલી વાર મા બનતી મહિલા માટે ૫૦ પાઉન્ડથી વધારે વજન વધવું સીઝેરિયનનું જોખમ વધારે છે કે પછી નોર્મલ ડિલિવરી થવી મુશ્કેલ થઈ જાય છે. જન્મ દરમિયાન જે બાળકનું વધારે ધ્યાન રાખવામાં આવે છે અને તેમાં મોટા થતા સ્થૂળતાથી પીડિત થવાની શક્યતા રહે છે.

વજન ઉઠાવવાથી પ્રસવ પીડા વધશે :

આ વાત આંશિક રીતે સાચી છે. વજન ઉઠાવવાથી કમરનો દુખાવો વધે છે અને સ્પાઈનલ ઈજરીનું કારણ બને છે, પરંતુ જો તેનાથી તમને વધારે સમસ્યા નથી થતી અને તમે વજન ઉઠાવવામાં સમર્થ છો તો થોડુંઘણું વજન ઉઠાવવું સારું છે. અનાજ અને નાનું બાળક જો તમે યોગ્ય રીતે ઉઠાવશો તો આ બિલકુલ સારું માનવામાં આવે છે.

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 Minuten  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 Minuten  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 Minuten  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 Minuten  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 Minuten  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 Minuten  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 Minuten  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 Minuten  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 Minuten  |
February 2024