મા માટે 7 બ્યૂટિ ગિફ્ટ
Grihshobha - Gujarati|May 2023
મધર્સ ડે પર તમે આપેલી આ ભેટ માના ચહેરા પર ખુશી લાવવાની સાથે આ દિવસને સ્પેશિયલ બનાવશે..
મા માટે 7 બ્યૂટિ ગિફ્ટ

એક મા પોતાના બાળક માટે શું નથી કરતી. ક્યારેક તેની ખુશી માટે પોતાની ઊંઘ સાથે સમજૂતી કરે છે, તો ક્યારેક તેના માટે ભૂખી રહે છે. બાળકના ક્યાંક બહાર જવા પર તેની રાહ જોતી બેસી રહે છે. બાળકની એક ડિમાન્ડ પર થાક ભૂલીને તેની ડિમાન્ડ પૂરી કરવામાં લાગી જાય છે.

બાળક માટે તે પૂરી દુનિયા સાથે લડી લેવામાં પાછી પડતી નથી. તેની ખુશી માટે પોતાની દરેક ખુશી ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે.

ભલે ને આપણે માને બધું જ નથી આપી શકતા, પરંતુ આ વર્ષે મધર્સ ડે પર એક દીકરી હોવાથી પોતાની માની ઈનર બ્યૂટિની જેમ આઉટર બ્યૂટિને બેસ્ટ બ્યૂટિ ટ્રીટમેન્ટ ગિફ્ટમાં આપીને નિખારી શકો છો, કારણ કે તે સ્વયંને હંમેશાં ટિપટોપ રાખવાનું પસંદ કરે છે, પરંતુ પરિવાર તથા બાળકોથી હંમેશાં ઘેરાયેલા રહેવાથી સ્વયંને સજાવવા પર તે ધ્યાન નથી આપતી. આ સ્થિતિમાં મધર્સ ડે પર તમે આપેલી આ ગિફ્ટ માના ચહેરા પર ખુશી લાવવાનું કામ કરશે. તો આવો જાણીએ કેવી રીતે ખુશ કરી શકો છો:

ફેસિયલ કેર બોક્સ

ચહેરો નિખારવા અને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા દરેક મોમને ગમે જ છે, પરંતુ ઘર પરિવારમાં બિઝી રહેવાના ચક્કરમાં તથા પૈસાના લીધે પોતાની સ્કિન સાથે હંમેશાં સમજૂતી કરી લે છે. આ સ્થિતિમાં તમે તેમને આ વર્ષે મધર્સ ડે પર ફેસિયલ કેર બોક્સ ગિફ્ટમાં આપીને તેમના ચહેરા પર ખુશી લાવવાની સાથે તેમના ચહેરાની રોનકને પરત લાવી શકો છો, કારણ કે આ બોક્સમાં હોય છે ફેસિયલ ક્લીંઝર, ટોનર, પેકથી લઈને નાઈટ ક્રીમ સુધીની વસ્તુ તેમજ સન પ્રોટેક્શન આપતું સનસ્ક્રીન જે તેમની સ્કિનને ક્લીન, ડેડ સ્કિનને રિમૂવ કરવાની સાથે ફેસ પર ગ્લો લાવશે, સાથે સ્કિન પરના એજિંગને ઘટાડવાનું કામ કરે છે.

નાઈટ ક્રીમ સ્કિનને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખવાની સાથે સ્કિન સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. તે જોતા તમે માર્કેટમાંથી ફોરેસ્ટ એસેંશિયલની ફેસિયલ કેર કિટ, જસ્ટ હર્બના ફેસિયલ કેર, મામા એ અર્થની કિટ ખરીદી શકો છો. તે બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે સ્કિન પર અમેઝિંગ ઈફેક્ટ લાવવાનું કામ કરે છે.

એએમ ટૂ પીએમ સ્કિન કેર રૂટિન

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 Minuten  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 Minuten  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 Minuten  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 Minuten  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 Minuten  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 Minuten  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 Minuten  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 Minuten  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 Minuten  |
February 2024