પ્રેગ્નન્સીમાં સ્કિન કેર
Grihshobha - Gujarati|August 2022
ગર્ભાવસ્થામાં પોતાના આહારની આદતોમાં બદલાવની સાથેસાથે સ્કિન કેર પ્રોડક્ટની પસંદગી પણ સમજીવિચારીને કરવી જોઈએ...
પારૂલ ભટનાગર
પ્રેગ્નન્સીમાં સ્કિન કેર

જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય અને આ સમયગાળા દરમિયાન તમને જાણ થાય કે તમે કંસીવ કરી લીધું હોય તો તમે ખૂબ ખુશ થઈ જતા હો છો. તમને એવું ફિલ થવા લાગે છે કે જાણે પૂરી દુનિયા બદલાઈ જવાની ન હોય.

જોકે આ વાત સ્કિન કેર પ્રોડક્ટ પર લાગુ પડે છે. ભલે ને તમારી કેબિનેટ મેકઅપના સામાનથી ભરેલી કેમ ન હોય, જે તમારી સ્કિનને સુંદર અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરતી હોય, પરંતુ પ્રેગ્નન્ટ થતા તમારા શરીરની જેમ તમારી સ્કિનમાં પણ ઘણા બધા પ્રકારના બદલાવ આવવા શરૂ થાય છે. હોર્મોન્સનું સંતુલન બગડવાના લીધે સ્કિનમાં ભીનાશ ઘટી જવાની સાથેસાથે તમારી સ્કિન પણ વધારે સેન્સિટિવ થવા લાગે છે.

તેથી હવે ન તમે પહેલાંની જેમ ફોલો કરી શકો છો કે ન તમારી સ્કિન કેર રૂટિનને. હવે તમારે જરૂર છે પોતાના સ્કિન રૂટિનમાં એવી બ્યૂટિ પ્રોડક્ટને સામેલ કરવાની, જે પ્રેગ્નન્સીમાં તમારા અને તમારા બાળક માટે યોગ્ય અને સેફ હોય.

ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રેગ્નન્ટ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલથી દૂર રહેવું ખૂબ જરૂરી રહે છે. તો જાણીએ એવા કેમિકલ વિશે કોસ્મેટોલોજિસ્ટ પૂજા! નાગદેવ પાસેથી:

રેટિનોઈડ્સ

સારી સ્કિન, પ્રજનન સંબંધી તથા આંખોની સારી હેલ્થ માટે વિટામિન ઈ ને ખૂબ જરૂરી તત્વ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે તેને લઈએ છીએ અથવા સ્કિન દ્વારા અવશોષિત કરીએ છીએ ત્યારે આપણું શરીર તેને રેટિનોલમાં બદલી નાખે છે. ખૂબ સારા એન્ટિએજિંગ સ્કિન કેર પ્રોડક્ટમાં રેટિનોઈડ્સ હોય છે, જે એક પ્રકારનું રેટિનોલ હોય છે, જેમાં ખીલ અને કરચલીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. રેટિનોઈડ્સ ડેડ સ્કિનને એક્સફોલિએટ કરીને ઝડપથી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.

Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
Grihshobha - Gujarati

ઓઈલી સ્કિનની આ રીતે કેર લો

વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...

time-read
3 Minuten  |
June 2024
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
Grihshobha - Gujarati

મોનસૂન હેર કેર મિસ્ટેક્સ

હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...

time-read
4 Minuten  |
June 2024
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
Grihshobha - Gujarati

એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ

બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...

time-read
3 Minuten  |
June 2024
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
Grihshobha - Gujarati

મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ

મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...

time-read
3 Minuten  |
June 2024
બાલ્કનીને આ રીતે સુંદર બનાવો
Grihshobha - Gujarati

બાલ્કનીને આ રીતે સુંદર બનાવો

અહીં જણાવેલી કેટલીક સરળ રીતથી બાલ્કની પણ બની જશે તમારું ફેવરિટ સ્પોટ અને તમે ત્યાં વધારેમાં વધારે સમય વિતાવવા ઈચ્છશો...

time-read
4 Minuten  |
June 2024
ઈ-કોમર્સ દૂર થતા લોકો
Grihshobha - Gujarati

ઈ-કોમર્સ દૂર થતા લોકો

ઈ-કોમર્સ આજની જરૂરિયાત ચોક્કપણે છે, પરંતુ થોડી બેદરકારી તમને કેટલી ભારે પડી શકે છે, એક વાર જરૂર જાણો...

time-read
3 Minuten  |
June 2024
શું છે ફિટનેસમાં બાયોહેકિંગ
Grihshobha - Gujarati

શું છે ફિટનેસમાં બાયોહેકિંગ

મેગેઝિનમાં બાયોહેકિંગ વિશે વાંચ્યું અને તેના જીવનનીદિશા જ બદલાઈ ગઈ.

time-read
3 Minuten  |
June 2024
ધર્મથી ઉશ્કેરાવું સરળ
Grihshobha - Gujarati

ધર્મથી ઉશ્કેરાવું સરળ

બાળકો પાસેથી બાળપણ ન છીનવો

time-read
4 Minuten  |
June 2024
મિત્રતા માટે તો શબ્દ જોઈએ
Grihshobha - Gujarati

મિત્રતા માટે તો શબ્દ જોઈએ

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
2 Minuten  |
June 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 Minuten  |
May 2024