![ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ](https://cdn.magzter.com/1558531082/1716323980/articles/bP8ezurcW1716357650277/1716357830061.jpg)
અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દેવ-દેવીના ફોટા, ધાર્મિક યંત્રને દર્શાવવા આધારિત ચાલતા જુગારધામ પર ઝોન-5 LCB સ્ક્વોડે દરોડા પાડીને કુલ ૧૧ ખેલીની ધરપકડ કરી છે. દેવ-દેવીના ફોટા, શ્રી યંત્રો પર જુગાર રમાડવાની નવી વિચિત્ર મોડેસ ઓપરેન્ડી જોવા મળી છે.
Diese Geschichte stammt aus der May 22, 2024-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 22, 2024-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![સાસણ ગીરમાં 14 રિસોર્ટ ફાર્મ હાઉસમાં GSTનું સર્ચ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1732058/djY2KgQj81718344342103/1718344725243.jpg)
સાસણ ગીરમાં 14 રિસોર્ટ ફાર્મ હાઉસમાં GSTનું સર્ચ
ઘણી જગ્યાએ બિલ આપ્યા વગર જ રૂમો ભાડે આપી કરચોરી કરાતી હોવાનું તપાસમા ખ્લ્યું 30થી વધુના સ્ટાફે તપાસ હાથ ધરી: 2 દિવસ કાર્યવાહી ચાલુ રહેશે
![જામનગરની જી.જી. હોસ્પિ.માં ઘૂસીને સારવાર લેતા યુવકની ક્રૂરતાથી હત્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1732058/KhvkRISLT1718344133182/1718344278792.jpg)
જામનગરની જી.જી. હોસ્પિ.માં ઘૂસીને સારવાર લેતા યુવકની ક્રૂરતાથી હત્યા
જૂની અદાવતમાં ચાર શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંક્યા
![મહિલાના આપઘાત કેસમાં PI ખાચરની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1732058/N5qwKDBQR1718343896083/1718344049732.jpg)
મહિલાના આપઘાત કેસમાં PI ખાચરની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે તેમની અરજી રદ કરી છે મહિલા ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચ ખાતે આપઘાત કર્યાનો ચકચારી મામલો
![અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સની ઘૂસણખોરી માટે કુખ્યાત, લોકડાઉન બાદ રોજ પેડલર ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1732058/Px45FIyTl1718343198678/1718343782785.jpg)
અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સની ઘૂસણખોરી માટે કુખ્યાત, લોકડાઉન બાદ રોજ પેડલર ઝડપાયા
ફિલિપાઇન્સની મહિલા ડ્રગ્સના ત્રણ કન્સાઇન્ટમેન્ટ ગુજરાત પહોંચાડી ચૂકી હતી
![યેદિયુરપ્પા સામે Pocso હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1732058/p7UELuEHE1718343014200/1718343137109.jpg)
યેદિયુરપ્પા સામે Pocso હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોર્ટ
કર્ણાટકના પૂર્વ સીએમની મુશ્કેલી વધી
![ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1730922/83ATnDGZK1718255272887/1718255419130.jpg)
ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી
અજાણ્યા હુમલાખોરો સામે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ
![જૂનાગઢમાં મ્યુનિ. કોર્પોરેશનને ઊંઘમાંથી જગાડવા ભાજપના કોર્પોરેટરે ઢોલ વગાડ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1730922/iHPF-mrLK1718255009617/1718255211870.jpg)
જૂનાગઢમાં મ્યુનિ. કોર્પોરેશનને ઊંઘમાંથી જગાડવા ભાજપના કોર્પોરેટરે ઢોલ વગાડ્યાં
ઝાડી-ઝાંખરાથી ભરાઈ ગયેલા વોંકળા સાફ કરાવવા નવો પ્રયોગ કરાયો
![શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1730922/eY4lAtm5k1718254802057/1718254967344.jpg)
શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી સવારે આવી મહિલાએ ઘર કામ માટે પૂછ્યું, બપોરે ચાકુની અણીએ લૂંટ ચલાવી
![EMRCની છત તૂટી, કોઇ ન હોવાથી જાનહાનિ ટળી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1730922/QBPbKbkT-1718254628998/1718254790869.jpg)
EMRCની છત તૂટી, કોઇ ન હોવાથી જાનહાનિ ટળી
યુનિ માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા બિલ્ડિંગ અને રિનોવેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ
![ગઠિયાઓએ 1.34 કરોડના રોકાણ સામે 34 કરોડનો નફો બતાવ્યો..!](https://reseuro.magzter.com/100x125/articles/19486/1730922/26ABw3OKT1718254461439/1718254610454.jpg)
ગઠિયાઓએ 1.34 કરોડના રોકાણ સામે 34 કરોડનો નફો બતાવ્યો..!
એમ.ટેક થયેલા આધેડને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું કહી 1.34 કરોડનો ચૂનો લગાવાયો શેલાના ઓર્ચિડ હેવનમાં રહેતા આધેડની સાયબર ક્રાઈમમાં ફરિયાદ