ઉછીના રૂપિયા ચૂકવી નહીં શકતા ચાર શખ્સોએ યુવકને ચપ્પુ માર્યું
Uttar Gujarat Samay|April 14, 2024
અમરાઈવાડીના યુવકે એક મહિનાના વાયદે રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા
ઉછીના રૂપિયા ચૂકવી નહીં શકતા ચાર શખ્સોએ યુવકને ચપ્પુ માર્યું

અમરાઇવાડીમાં યુવકે રૂપિયાની જરૂર હોવાથી એક મહિનાના વાયદા પર રૂ. 50 હજાર લીધા હતા. પરંતુ યુવકે ન આપી શકતા ચાર શખ્સોએ ઘરે જઇને ઝઘડો કરીને માર મારીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ અંગે યુવકે ચારેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Diese Geschichte stammt aus der April 14, 2024-Ausgabe von Uttar Gujarat Samay.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS UTTAR GUJARAT SAMAYAlle anzeigen
મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ
Uttar Gujarat Samay

મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ

હવામાન વિભાગે આગાહી કરીઃ અનેક રાજ્યોમાં હીટવેવ યથાવત

time-read
1 min  |
June 09, 2024
મંત્રીઓ VIP કલ્ચર છોડી લોકોની વચ્ચે જાયઃ યોગી આદિત્યનાથ
Uttar Gujarat Samay

મંત્રીઓ VIP કલ્ચર છોડી લોકોની વચ્ચે જાયઃ યોગી આદિત્યનાથ

લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં પક્ષના નિરાશાજનક પરિણામોથી નાખુશ મુખ્યમંત્રીએ રાજ્યના પ્રધાનોને તાકીદ

time-read
1 min  |
June 09, 2024
હિંમતનગર ફાયર વિભાગ દ્વારા સન કોમ્પ્લેક્સને નોટિસ
Uttar Gujarat Samay

હિંમતનગર ફાયર વિભાગ દ્વારા સન કોમ્પ્લેક્સને નોટિસ

તપાસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાનું જણાયું હતું

time-read
1 min  |
June 09, 2024
પાટણના વસાઈ ગામે ભગવાન બુદ્ધની આરસની પ્રતિમા મળી
Uttar Gujarat Samay

પાટણના વસાઈ ગામે ભગવાન બુદ્ધની આરસની પ્રતિમા મળી

મકાનના પાયા ખોદતાં જમીનમાંથી મળેલી પ્રતિમા જોવા ગ્રામજનો ઉમટ્યા

time-read
1 min  |
June 09, 2024
પાલનપુરમાં રોગચાળો હજુ પણ બેકાબૂ ઝાડા-ઉલટીના વધુ 19 કેસ, તંત્ર લાચાર
Uttar Gujarat Samay

પાલનપુરમાં રોગચાળો હજુ પણ બેકાબૂ ઝાડા-ઉલટીના વધુ 19 કેસ, તંત્ર લાચાર

આરોગ્ય વિભાગે નિયંત્રણની કામગીરીમાં 20 ટીમોને કામે લગાડી

time-read
1 min  |
June 09, 2024
રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ મેયર, પૂર્વ સ્ટે. ચેરમેન સહિત અનેકની મિલકતોની ACB તપાસ કરશે
Uttar Gujarat Samay

રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ મેયર, પૂર્વ સ્ટે. ચેરમેન સહિત અનેકની મિલકતોની ACB તપાસ કરશે

એસીબીએ સબ રજિસ્ટ્રાર પાસે નેતાઓની મિલકતોની વિગતો મગાવી

time-read
1 min  |
June 09, 2024
ટ્રેનમાં સગીરા પર બળાત્કાર કરનારની જામીન અરજી રદ
Uttar Gujarat Samay

ટ્રેનમાં સગીરા પર બળાત્કાર કરનારની જામીન અરજી રદ

આરોપી સામે ગંભીર ગુનો છે, જામીન ન આપી શકાયઃ કોર્ટ

time-read
1 min  |
June 09, 2024
NEET યુજીની પરીક્ષા અને પરિણામની CBI તપાસ કરાવવા ABVPની માગ
Uttar Gujarat Samay

NEET યુજીની પરીક્ષા અને પરિણામની CBI તપાસ કરાવવા ABVPની માગ

ચૂંટણી પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરી NTA શું છૂપાવવા માગે છે?

time-read
1 min  |
June 09, 2024
બેફામ ડમ્પરચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
Uttar Gujarat Samay

બેફામ ડમ્પરચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

એસજી હાઈવે પર ભાગવત ચાર રસ્તાથી ગોતા બ્રિજ તરફના રોડ પરનો બનાવ ટ્રાફિક પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધ્યો

time-read
1 min  |
June 09, 2024
NEET વિવાદ: 1,500 વિદ્યાર્થીના ગ્રેસ માર્કની સમીક્ષા માટે સમિતિની રચના
Uttar Gujarat Samay

NEET વિવાદ: 1,500 વિદ્યાર્થીના ગ્રેસ માર્કની સમીક્ષા માટે સમિતિની રચના

એનટીએએ કોઇ પણ ગેરરીતિની વાત નકારી કાઢી AAPની SIT તપાસની માંગણીથી સમગ્ર ઘટનાને રાજ્કીય રંગ મળ્યો

time-read
1 min  |
June 09, 2024