આમ તો ૨૦૧૨માં જ આ ફિલ્મ તૈયાર થઈ ચૂકી હતી, પરંતુ અંગત મતભેદોને લીધે તે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. સુજિત સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે અત્યાર સુધી તેમણે અમિતાભ સાથે જેટલી ફિલ્મોમાં કામ કર્યું, એમાં શૂબાઇટ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હતી. બોક્સ ઓફ્સિ વર્લ્ડવાઇડના એક રિપોર્ટમાં જાણવા મળે છે તે અનુસાર સુજિતે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘શૂબાઇટ મને પોતાને બહુ ગમતી ફિલ્મ છે અને અમિતાભ સાથેની મારી આ પહેલી ફિલ્મ છે. અમિતાભે આ પાત્ર ભજવવામાં જે મહેનત કરી છે, એને લોકો સુધી પહોંચાડવા હું પોતે પણ આતુર છું. આ ફિલ્મમાં ક્યાંય વધારે પડતો અભિનય જોવા નહીં મળે, આ ફિલ્મ શાંતિથી સમજવાની ફિલ્મ છે. આમ તો અમિતાભ એમની સંવાદ બોલવાની છટા માટે જાણીતા છે પરંતુ આ ફિલ્મમાં તેઓ ક્યાંય બોલતા નહીં દેખાય અને એટલે આ ફિલ્મ માત્ર લાગણીઓ પર જ આધારિત છે, તેમ કહી શકાય.'
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી