ભારતીય જનતા પક્ષના દિલ્હીના વડામથકે ગત તા. ૧૧ એપ્રિલે ચાર વ્યક્તિઓને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની ઉપસ્થિતિમાં પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો. તેમાં ગુજરાતના એક અગ્રણી રોહન ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને બહુ સૂચક ગણવી જોઈએ. તાજેતરના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના અનેક અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. એ બધાનો પક્ષ પ્રવેશ ગુજરાત ભાજપના વડામથક કમલમ ખાતે સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં અપાયો છે. રોહન ગુપ્તાને દિલ્હીના સમારોહમાં પ્રવેશ અપાયો કદાચ એ હોઈ શકે કે રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તેમના એ દરજ્જાને આ રીતે સન્માન અપાયું છે, પરંતુ વાત માત્ર આટલેથી પૂર્ણ થતી નથી. રોહન ગુપ્તા યુવા નેતા છે, લાંબી રેસનો ઘોડો છે, પ્રતિભા સંપન્ન નેતા છે. ભાજપમાં જોડાયા પૂર્વેના ત્રણેક સપ્તાહ પહેલાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/04/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી