ધીરુબહેન પટેલ છે જ... ખરું કહું છું
ABHIYAAN|March 25, 2023
પહેલી વાર્તા લખી ૧૫ વર્ષની વયે.. નામ આપ્યું ‘સંજોગ’
સમીર ભટ્ટ
ધીરુબહેન પટેલ છે જ... ખરું કહું છું

જગજનનીના મંગલસ્મિતને પેલે પાર

દેખાય છે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળ..

સ્પર્શી લે એને

પ્રગટાવ તારી જાજ્વલ્યમાન માતૃપ્રતિભા

જેના સંતાન કહી શકે સદા

 સ્નેહાદરથી આ છે મારી મા!

                      (ધીરુબહેન પટેલ - છોળ અને છાલક)

આ એક લેખિકા કવિયત્રી નામે ધીરુબહેન પટેલ છે. આ કવિતા દ્વારા ગુજરાતી નારીને નવી જ ઓળખ આપતાં ધીરુબહેન. એ ગુજરાતી સ્ત્રી કે જે મંગલસ્મિત કરતી વાત્સલ્યભરી માતા છે, એને જરા ધીમેથી સૂચવે છે કે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળને પણ અડકી લે.. આનો અર્થ એ કે નારી સ્મિત તો કરે જ, સાથે-સાથે જરૂર પડે ત્યારે રૌદ્ર રૂપ પણ પ્રગટાવી શકે તો સ્નેહાદર મળે.

બીજા એક ધીરુબહેન પટેલ છે. ધર્મજના પાણીદાર પટેલ કુટુંબમાં જન્મેલાં ચરોતરી ધીરુબહેન. ૧૯૨૬માં ગંગાબહેન નામના, દોઢ ચોપડીનું શિક્ષણ લઈને પરણી ગયેલાં અને સાસરે રહી ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કરી, સત્યાગ્રહી તરીકે છ વખત જેલમાં જઈ આવેલ સન્નારીનાં પુત્રી ધીરુબહેન પટેલ. ગંગાબહેનના પતિ અને ધીરુબહેન પટેલના પિતા પણ અંગ્રેજી - ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય હતા.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 Minuten  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 Minuten  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024