ઓસ્કર વિજેતા ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'
ABHIYAAN|March 25, 2023
એક સંસારમાં આપણી હયાતી અને આસપાસના સંસારનું જ્ઞાન આપણા દિમાગને હદ બહારનું થકવી શકે, તો આવું સેંકડો ગણું જ્ઞાન એક માનસને કઈ હદે થકવી દેતું હશે!
સ્પર્શ હાર્દિક
ઓસ્કર વિજેતા ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'

હૉલિવૂડમાં દાયકાઓથી કાર્યરત ઘણા ધરખમ સ્ટુડિયોને એકાદ દાયકાથી A24 નામક પ્રોડક્શન-ડિસ્ટ્રિબ્યુશન કંપની હંફાવી રહી છે, કેમ કે સ્ટુડિયો દ્વારા બનતી મોટા ભાગની બીબાંઢાળ ફિલ્મોથી અલગ A24 જોખમ લઈ, નવા અને ઉત્સાહી ફિલ્મ-મૅકર્સને તક આપી, એમના પર વિશ્વાસ મૂકી સિનેમાની ક્ષિતિજો વિસ્તારી રહી છે. ઑસ્કર ઍવૉર્ડનું સ્તર પણ વર્ષે-વર્ષે કથળતું જતું હોવાના આરોપો સાથે એક સમર્પિત વર્ગના સિનેરસિકો એ વાતની ઉજાણી પણ કરે છે કે, દસેક વર્ષમાં A24ની ફિલ્મો પચાસેક જેટલા ઑસ્કર નોમિનેશન મેળવી ચૂકી છે. ૨૦૧૬માં A24 પ્રોડક્શનની ‘મૂનલાઇટ’ બેસ્ટ પિક્ચર ઉપરાંત બીજા બે ઑસ્કર ઍવૉર્ડ લઈ ગઈ હતી. આ વર્ષે A24ની યશકલગીમાં ઉમેરાયેલું નવું છોગું એટલે અનોખી, મજેદાર અને છતાં ઊંડું ચિંતન કરવા પ્રેરતી ફિલ્મ ‘એવરીથિંગ એવરીવર ઑલ ઍટ વન્સ’નું બેસ્ટ પિક્ચરનો ઑસ્કર જીતવું. આ ઉપરાંત, ઑરિજનલ સ્ક્રિનપ્લૅ, ડિરેક્ટર, ઍક્ટ્રેસ, સપોર્ટિંગ ઍક્ટર-ઍક્ટ્રેસ અને એડિટિંગ, એમ સાત ઑસ્કર આ ફિલ્મે પોતાના ખાતે કર્યા છે. હૉલિવૂડના ઘણા સિનેરસિકોની પ્રિય બની ચૂકેલી A24નો ખાસ ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી કે જો એનું પીઠબળ ના હોત તો કદાચ ‘એવરીથિંગ એવરીવર ઑલ ઍટ વન્સ’ આ પ્રકારે બની શકી ના હોય કે મોડી બની હોય.

ફિલ્મની અતરંગી-૨મૂજી કથા મા-દીકરી અને એમના કુટુંબની સમસ્યા આસપાસ ફરે છે. ચાઇનીઝ-અમેરિકન એવલિન વોંગના પરિવારમાં છે, તેનો પતિ વૅમન્ડ અને યુવાન દીકરી જોય, જે કૉલેજ ડ્રૉપઆઉટ, લેસ્બિયન અને સ્વચ્છંદી પણ છે. લૉન્ડ્રિમેટ ચલાવતી એવલિન ધંધો અને પરિવાર સાચવવામાં નખાઈ ગઈ છે. એવામાં રેવન્યૂ ડિપાર્ટમેન્ટ તરફથી એમના પર તવાઈ આવતા એક અધિકારી મહિલાને મળવા જવું પડે એમ છે. અહીંથી કથા એબ્સર્ટ તરફ ગમન કરીને સાયન્સ ફિક્શન સ્વરૂપમાં ઢળવા લાગે છે.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 Minuten  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 Minuten  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 Minuten  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 Minuten  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 Minuten  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 Minuten  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024