સટ્ટો ’ને સનેપાત સરખા, સ્થિતપ્રજ્ઞતા અલગ છે ક્યારે જાણશો
ત્યાગ જાતે કરો, મંદી બળજબરીથી છોડાવશે એ ત્યારે માનશો
મંદી આવી રહી છે? વર્લ્ડ બેન્ક એવું માને છે. ઇકોનોમિક્સ એવો ગજબનો વિષય છે કે તેમાં માન્યતાને મજબૂત સ્થાન મળેલું છે. સામાન્ય જનતા માટે આંકડાઓ નક્કર ચીજ છે તો બેંક, આંતરરાષ્ટ્રીય કંપની ’ને અર્થશાસ્ત્ર માટે ઓન પેપર યા સ્ક્રિન પરનું એક કેલ્ક્યુલેશન માત્ર છે. કોરોના પહેલાં આમ કે તેમ એવું ચલાવવામાં આવેલું કે હવે તેજી આવશે, કિન્તુ કોરોના પછી ધીરે છતાં મક્કમતાથી વૈશ્વિક અજગરો મંદીને આકાર આપી રહ્યા છે. પોતાના દેશના લોકો પાસેથી બિલિયન્સ ડૉલર્સ છીનવીને યુક્રેનને આપવાના મહાન દેખાતા કાર્ય પાછળ લાગણીનું પૂર કે અક્કલનો દાવાનળ નથી, પોતાની ગણતરીઓ છે. વિશ્વને હંકારતા દેશો, કોર્પોરેશન્સ ’ને બેન્કર્સ બરાબર ભાનમાં છે કે એમના પોતાના ’ને એમના લાગતાં વળગતાના સારા માટે શું કરવું. પશ્ચિમમાં વેક્સિનના નામે લાંબું પહોળું ધતિંગ ચલાવી લોકોને બાનમાં રાખનાર વિદેશી મીડિયા ચીનમાં જે કટ્ટર સરમુખત્યારશાહી ચાલે છે તેના વિષે મૌન છે. અમેરિકામાં લાખો ગેરકાયદેસર ઘૂસ્યા, અબજોનું ડ્રગ્સ ઘૂસ્યું ’ને કેટલાય ત્યાંના દેશી કેમિકલિયા નશામાં તેમ જ ગોળીબારોમાં મરે છે, છતાં ચુસ્ત ચુપ્પી સધાઈ રહી છે. નિશાન એક જ છે કે મંદી ઘસડીને લાવો 'ને એવી રીતે એવી મંદી લાવો જેનો કન્ટ્રોલ પણ ‘અમે’ કરીએ.
Diese Geschichte stammt aus der February 11, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 11, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન