ABHIYAAN - April 18, 2020Add to Favorites

ABHIYAAN - April 18, 2020Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie ABHIYAAN zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50% Hurry, Offer Ends in 2 Days
(OR)

Nur abonnieren ABHIYAAN

1 Jahr $12.99

Speichern 75%

Diese Ausgabe kaufen $0.99

Geschenk ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

[ Cover story ] । When the path to salvation from the lockdown extends ।
। Planning a village in front of Corona ।
। Corona Effect: The Lion's Moment to Improve Vasundhara Destruction ।
। Corona Effect: Gujarati Jani couple in Britain and Falguni Dave in Chicago are providing medical help to Corona patients ।
। Rajkaj: The useless dispute of drug export to America ।
। Churning Ghat: Epidemiology, Science and God ।
। Society: India in the World Happiness Index-2020 ।
। Prerequisite: Not written, yet I will write: Hina Modi ।
। The scent of humanity in the midst of Karona - the flow of service in Kutch ।
। Visa consultation: No sympathy for wrongdoers ।
। Kolkata Calling: । Visa-consultation: । | Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-23th |

સાંસદોનો વેતન-કાપ સરકારનું સ્તુત્ય કદમ

કોરોના સામેના જંગમાં સૌ યથાયોગ્ય પ્રદાન આપી રહ્યા છે ત્યારે સત્તાની ટોચ પર બિરાજતા મહાનુભાવો અને સાંસદોનું પણ તેમાં અનિવાર્ય રીતે પ્રદાન હોવું જોઈએ

સાંસદોનો વેતન-કાપ સરકારનું સ્તુત્ય કદમ

1 min

લોકડાઉનમાંથી મુક્તિનો માર્ગ લંબાય છે ત્યારે...

લૉકડાઉન ભલે લંબાવવામાં આવે, પણ તેને અમર્યાદ સમય સુધી ચાલુ રાખી શકાશે નહીં... લૉકડાઉન લંબાવવાની જાહેરાત થાય ત્યારે તેની સાથે જ લૉકડાઉનમાંથી તબક્કાવાર મુક્તિની રૂપરેખા પણ જાહેર કરવામાં આવે... એટલું જ નહીં તો મુક્તિના સમયે બહાર નીકળતા લોકોએ ફરજિયાત પાળવાની આચારસંહિતા પણ તૈયાર કરી તેને અગાઉથી જ જાહેર કરવામાં આવે.

લોકડાઉનમાંથી મુક્તિનો માર્ગ લંબાય છે ત્યારે...

1 min

જંગલમાં રહેવું અને સિંહથી કેમ ડરવું?

કારોનાની બીમારીના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ છે, પરંતુ કેટલાક વ્યક્તિઓના સિધ્ધાંત 'ડર કે આગે જીત હૈ' હોય છે.

જંગલમાં રહેવું અને સિંહથી કેમ ડરવું?

1 min

કોરોના વાયરસના ભયથી અનેક સમસ્યા સર્જાય છે.

કોરોના વાઇરસની અસર વ્યક્તિના માનસપટ પર થઈ રહી છે. ખાસ કરીને કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેવું સંશોધન કરતા લોકો, તેનાથી બચવાના ઉપાયો શોધવાની ઉતાવળમાં પેનિક એટેકનો ભોગ બની રહ્યાં છે. અનિદ્રા, બેચેની, ગભરામણ જેવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. વિચારવા જેવી વાત એ છે કે, પેનિક એટેકનો ભોગ બનનારા સૌથી વધારે શિક્ષિત લોકો છે.

કોરોના વાયરસના ભયથી અનેક સમસ્યા સર્જાય છે.

1 min

વાત કોરોના સામે આગોતરું આયોજન કરનાર એકમાત્ર ગામની

કોરોના સામેનો જંગ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. કટોકટીના આ સમયમાં જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર પણ અનેક મોરચે ઊંઘતું ઝડપાયું હોય છે ત્યારે અહીં એક એવા ગામની વાત કરવી છે જેણે કોરોના સામેની લડાઈમાં સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે સ્વયં આગોતરું આયોજન હાથ ધર્યું હતું. ગ્રામપંચાયતની કોઠાસૂઝને કારણે આજે આ ગામ કોરોના સામેની લડાઈમાં સ્થાનિક તંત્ર કરતાં પણ એડવાન્સ સાબિત થયું છે.

વાત કોરોના સામે આગોતરું આયોજન કરનાર એકમાત્ર ગામની

1 min

કોરોનાના કહેર વચ્ચે માનવતાની મહેક

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી બાજુ મધ્યમવર્ગ અને ગરીબ પ્રજાની પરિસ્થિતિ કથળી રહી છે. આવા સમયે સરકાર પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે, પરંતુ વસુધેવ કુટુંબકમની ભાવના સાથે અનેક સમાજ, સોસાયટી અને વ્યક્તિઓ આ મહામારીના સમયમાં સેવા માટે આગળ આવી રહ્યાં છે.

કોરોનાના કહેર વચ્ચે માનવતાની મહેક

1 min

વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ - ૨૦૨૦માં ભારત...મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે...!!!

સૌથી સુખી શહેરોમાં આવેલા સ્ટોરમાં લોકોએ “લૂંટફાટ' ચલાવી છે તેની સામે ભારતમાં આટલી ગરીબી હોવા છતાં ક્યારેય આવા વિકટ સંજોગોમાં “લૂંટફાટ' થઈ નથી

વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ - ૨૦૨૦માં ભારત...મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે...!!!

1 min

મહાભારત શ્રેણીના મર્મી પટકથા-સંવાદ લેખક ડૉ. રાહી માસુમ રઝા

ફિલ્મ નિર્માતા બી.આર. ચોપરાની મહાભારત શ્રેણી હાલ દુરદર્શન પર ફરી શરૂ થઈ છે ત્યારે તેની વિષેની એક મહત્વની વાતનું સ્મરણ થાય છે.

મહાભારત શ્રેણીના મર્મી પટકથા-સંવાદ લેખક ડૉ. રાહી માસુમ રઝા

1 min

દેશ માટે જુસ્સો ધરાવતી કારકિર્દી ક્રિમિનોલોજી

દેશમાં ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જુદા-જુદા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ગુનેહારો નિતનવી રીતો અપનાવે છે. જેના કારણે તેમના સુધી પહોંચવામાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુનાઓ પર રોક લગાવવા માટે ક્રિમિનોલોજીમાં નિષ્ણાત પ્રોફેશનલ્સની મદદ લેવામાં આપે છે. યુવાનો માટે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી પડકાર રૂપ બની રહેશે.

દેશ માટે જુસ્સો ધરાવતી કારકિર્દી ક્રિમિનોલોજી

1 min

કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં વહી સેવાની સરવાણી

રણ નજીક રહેનારા કચ્છી લોકોના દિલ વિશાળ છે. આ જિલ્લામાં હંમેશાં જ વિવિધ સેવાપ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ ગરીબ, રખડતાં ભટકતાં પાગલોની સેવા પણ અનેક લોકો હોંશપૂર્વક કરે છે. ત્યારે કોરોનાના પંજામાંથી લોકોને બચાવવાના હેતુથી લગાવાયેલા લોકડાઉન વખતે તો અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવીઓ ઉમળકાપૂર્વક સેવા કરવા બહાર પડ્યા છે.

કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં વહી સેવાની સરવાણી

1 min

'નથી લખાતું, છતાં હું લખીશ...!”

જે કહેવું હતું તે કોઈને કહી શકાય તેમ નહોતું. એક દિશાવિહીન સમાપ્તિનો ગાઢ અંધકાર! પણ હિના તો હિના! તેણે મનોમન નિશ્ચય કર્યો કે હું લખીશ, મોકળા મને લખીશ

'નથી લખાતું, છતાં હું લખીશ...!”

1 min

આખા જગતના આંગણે આવી ચડ્યું એકાન્ત...

એકલતા એટલે જેમાં સહવાસની અત્યંત પ્રજ્વલિત તરસ છે, જેમાં એકલાપણુ અસહ્ય છે, એ એકલતા છે. એકલતા એટલે અણગમતું એકાન્ત અને એકાન્ત એટલે અતિપ્રિય એકલતા!

આખા જગતના આંગણે આવી ચડ્યું એકાન્ત...

1 min

કપરી સ્થિતિમાં હેલ્પફુલ બનો

દેશમાં ચારેબાજુ કોરોનાનો કહેર છે, લોકો ઘરમાં લૉકડાઉન છે. સરકાર આ મુશ્કેલીના સમયમાંથી ઊગરવાના પ્રયત્નમાં લાગી છે. ત્યાં યુવાનો પણ એકજૂટ થઈને પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. અનેક યુવાનો એવા છે જે આ કપરી સ્થિતિમાં લોકો સુધી જમવાનું પહોંચાડે છે. જ્યારે ઘણી વ્યક્તિઓ જરૂરિયાતમંદ સુધી માસ્ક પણ પહોંચાડે છે.

કપરી સ્થિતિમાં હેલ્પફુલ બનો

1 min

અમેરિકાને દવાની નિકાસનો નિરથર્ક વિવિદ

બંને દવાઓ નિકાસ માટે લાયસન્સ પ્રાપ્ત વસ્તુઓની યાદીમાં રાખવામાં આવશે અને ભારતની પોતાની જરૂરત માટેનો પુરતો જથ્થો હોવાથી આપણી દવા કંપનીઓ તેમની નિકાસ પ્રતિબધ્ધતાઓને પુરી કરી શકશે

અમેરિકાને દવાની નિકાસનો નિરથર્ક વિવિદ

1 min

પ્રયોગશાળા નહીં, પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પરિણામ છે કોરોના વાઇરસ

ચીનના વહાન શહેરમાંથી પ્રસરેલા સાર્સ-સીઓવી-૨ કોરોના વાઇરસને લઈને પશ્ચિમી મીડિયાનું કહેવું છે કે આ વાઇરસ ચીનની પ્રયોગશાળામાં એક જૈવિક હથિયારના રૂપમાં વિકસિત કરવામાં આવ્યો હતો.

પ્રયોગશાળા નહીં, પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પરિણામ છે કોરોના વાઇરસ

1 min

ડરવાનું હવે શું કામ છે?

કોલકાતાની સવારના કેટલાંક દૃશ્યો બિલકુલ બદલાઈ ગયાં છે. પરોઢિયે બગીચા કે સરોવર આસપાસ મોર્નિંગ-વૉક કરતા વરિષ્ઠ નાગરિકો હવે દેખાતાં નથી. તેની બદલે ઝડપથી દૂધ, બ્રેડ, શાકપાન, મમરા અને અનાજ ખરીદવાની રેસ ચાલે છે.

ડરવાનું હવે શું કામ છે?

1 min

Lesen Sie alle Geschichten von ABHIYAAN

ABHIYAAN Magazine Description:

VerlagSAMBHAAV MEDIA LIMITED

KategorieNews

SpracheGujarati

HäufigkeitWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen