ABHIYAAN - April 04, 2020Add to Favorites

ABHIYAAN - April 04, 2020Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie ABHIYAAN zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50% Hurry, Offer Ends in 3 Days
(OR)

Nur abonnieren ABHIYAAN

1 Jahr $12.99

Speichern 75%

Diese Ausgabe kaufen $0.99

Geschenk ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

[ Cover story ] । The battle against Corona is at a crucial stage ।
। Corona has also brought together the 'unemployment' virus ।
। Social Media: The chance to see yourself in the mirror of the family ।
। Churning Wharf: Corona: No Panic, Yes Prepared ।
। The Olympics 2020 were eventually canceled ।
। Rajakaj: Shivraj Singh Chauhan's fourth term will be difficult! ।
। India's astronauts are training in Russia ।
। A limitation is inevitable for environmentalists ।
। Gir's Ness culture is fading ।
। Historical place of marriage of Sri Krishna - Rukmini: Madhavpur Ghed ।
। Book Review: A World Famous Chinese Love Story Among 'Corona Kahre'
। Kolkata Calling: । Visa-consultation: । | Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-21th |

ચંદ્રાબાબુને એનડીએમાં પાછા આવવું છે

ચંદ્રાબાબુ નાયડુ ફરી એનડીએમાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ચંદ્રાબાબુને એનડીએમાં પાછા આવવું છે

1 min

બેજવાબદારીભર્યું વર્તન આપી શકે છે મોતને આમંત્રણ

જરૂરી તમામ પગલાં તંત્ર દ્વારા લેવાઇ રહ્યા હોવા છતાં, દિશા-નિર્દેશો સૂચવ્યા હોવા છતાં લોકો પોતાનો વ્યવહાર, માનસિકતા અને આદત બદલવા તૈયાર નથી. લોકો સમજી નથી રહ્યા કે તેઓ જેમની વચ્ચે રહી રહ્યા છે કે પસાર થઇ રહ્યા છે તેમાંથી કોઇપણ વ્યક્તિ કોરોના વાઇરસની વાહક હોઇ શકે.

બેજવાબદારીભર્યું વર્તન આપી શકે છે મોતને આમંત્રણ

1 min

શિવરાજસિંહનો ચોથો કાર્યકાળ મુશ્કેલ નિવડશે

મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાનપદે કમલનાથના રાજીનામા પછી નવા મુખ્યપ્રધાન તરીકે શિવરાજસિંહ ચૌહાણે શપથ ગ્રહણ કર્યા છે.

શિવરાજસિંહનો ચોથો કાર્યકાળ મુશ્કેલ નિવડશે

1 min

વિચારો બદલો તો જ સમાજ બદલાશે

મહિલા દિવસ આવ્યો અને ચાલ્યો પણ ગયો. ૮ માર્ચ વિશ્વમાં મહિલાઓને સવિશેષ સન્માન આપવામાં આવ્યું. બદલાતા સમયની સાથે ઘરમાં, ઓક્સિોમાં અને દરેક એ સ્થળે જ્યાં મહિલાઓ વર્ક કરે છે, ત્યાં તેમને અહેસાસ કરાવવામાં આવ્યો કે તેમનું ઇમ્પોર્ટન છે, પછી બધું રાબેતા મુજબ, પરંતુ યુવા વર્ગમાં મહિલાઓના સન્માન માટે નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

વિચારો બદલો તો જ સમાજ બદલાશે

1 min

'કોરોના-કહેર' વચ્ચે વિશ્વપ્રસિદ્ધ ચીની પ્રેમકથાની વાત...

વિશ્વપ્રસિદ્ધ ચાઇનીઝ નવલકથા 'કુમારી તુ' લેખક લિન યુટાંગની યશદા કૃતિ છે. વર્ષ ૧૯પરમાં સૌ પહેલીવાર પ્રકાશિત થયેલી આ કૃતિને પ્રકાશકે આ કૃતિના અનુવાદક અને ગુજરાતી ભાષાને અનેકવિધ ભારતીય ભાષાઓમાંથી સરળ સ્પષ્ટ અને ચોખ્ખા અનુવાદ આપનારા નવનીતલાલ મદ્રાસીની જન્મશતાબ્દી નિમિત્તે પુનર્મુદ્રિત કરી છે.

'કોરોના-કહેર' વચ્ચે વિશ્વપ્રસિદ્ધ ચીની પ્રેમકથાની વાત...

1 min

હવે કોણ કોંગ્રેસ છોડશે પક્ષમાં સતત ચાલતી ચર્ચા

જયોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ ત્યાગ પછી પક્ષમાં એવો પ્રશ્ન ચર્ચાય છે કે આખરે વિશ્વાસ કોનો કરવો? સિંધિયા પછી પક્ષની આંતરિક ચર્ચામાં ભવિષ્યમાં પક્ષ છોડી શકે એવાં કેટલાંક નામો ઊછળી રહ્યાં છે.

હવે કોણ કોંગ્રેસ છોડશે પક્ષમાં સતત ચાલતી ચર્ચા

1 min

વેપાર ઉદ્યોગ ગૃહોની અપેક્ષાને ત્વરિત પ્રતિસાદની જરૂર

નાણા પ્રધાન નિર્મલા સીતારામને ૨૪ માર્ચે વેપારી વર્ગને રાહત માટે કેટલાંક પગલાં જાહેર કર્યા છે. વાસ્તવમાં એ વહીવટી રિટર્ન ભરવાની સરળતા માટેનાં છે.

વેપાર ઉદ્યોગ ગૃહોની અપેક્ષાને ત્વરિત પ્રતિસાદની જરૂર

1 min

ભુજમાં નિસર્ગ દેવતાની અનોખી પૂજા

આપણને સૌને પ્રકૃતિના ખોળે રમવું બહુ ગમે છે. ગમે તે તહેવાર હોય કે રજાના દિવસો મોટા ભાગના લોકો પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વિતાવવા ઇચ્છતા હોય છે.

ભુજમાં નિસર્ગ દેવતાની અનોખી પૂજા

1 min

કોરોના 'બેકારી'નો 'વાઇરસ' પણ સાથે લાવ્યો છે

કોવિડ–૧૯ની વૈશ્વિક મહામારીના કારણે કચ્છના ઉદ્યોગો પર બહુ જ ખરાબ અસર પડી રહી છે. ઉદ્યોગોની ૬૦ ટકા પ્રવૃત્તિ બંધ થઈ છે. વિશ્વભરમાંથી થતી આયાત નિકાસ પર પડેલી અસરના કારણે ઉદ્યોગો ટૂંક સમયમાં પોતાના ઉત્પાદનો બંધ કરવા મજબૂર થશે અને તેની સીધા પરિણામસ્વરૂપ બેકારીની. સમસ્યા વધવાની શક્યતા છે. માર્ચ મહિનાના પહેલા ૨૦ દિવસો દરમિયાન કચ્છનાં બે મહાબંદરો પર જહાજોના આવાગમન પર વધુ અસર પડી નથી, પરંતુ કોરોનાના ફેલાવાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો કપરા દિવસો આવી શકે છે.

કોરોના 'બેકારી'નો 'વાઇરસ'  પણ સાથે લાવ્યો છે

1 min

બિગ ડેટા ડેવલોપર ઉજ્જ્વળ કારકિર્દી

દુનિયામાં રોજ લગભગ ૨.૫ કેવિલ્ટન બાઇટ્સ ડેટાની બનાવટ થાય છે. આ વાત જાણીને સહજ રીતે નવાઈ લાગે, પરંતુ આ હકીકત છે. જેના દ્વારા અંદાજો લગાવી શકાય કે, ડેટાની સમસ્યા કેટલી મોટી છે. આવી સમસ્યાઓનું સોલ્યુશન ડેટા ડેવલોપર કરે છે.

બિગ ડેટા ડેવલોપર ઉજ્જ્વળ કારકિર્દી

1 min

વિધવા મહિલાઓની પુનઃલગ્ન એક પહેલ

વિધવા મહિલાઓ પુનઃ વિવાહને લઈને હવે મક્કમતાથી વિચારી રહી છે. ઘણા લોકોને લાગે છે કે પાછળની ઉંમરમાં સહારો મળે તે માટે કદાચ આ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ માત્ર આ એક કારણ જ નથી. હવે નોકરી કરતી અને પગભર મહિલાઓ પણ પોતાનાં સંતાનો માટે અને ખાસ કરીને દીકરીઓના એક ઉમદા ભવિષ્યને લઈને સહકાર, સાથ અને હૂંફ માટે પુન:લગ્ન કરી રહી છે.

વિધવા મહિલાઓની પુનઃલગ્ન એક પહેલ

1 min

ગીરની નેસ સંસ્કૃતિને લાગી રહી છે ઝાંખપ

રબારી, ગઢવી, કાઠી ક્ષત્રિયો સહિતના લોકોથી અને તેમના ગામઠી પહેરવેશથી ગીર સોહામણું લાગે છે. દરેક નેસની એક અલગ ખાસિયત છે. પરંતુ નેસન સંસ્કૃતિને ઝાંખપ લાગી રહી છે અને તેનું કારણ છે. સરકારી તંત્રની ઉદાસીનતા અને ગેરકાયદેસર બાંધકામ કરતાં લોકો.

ગીરની નેસ સંસ્કૃતિને લાગી રહી છે ઝાંખપ

1 min

અમે ધાડ મારી

ઓહોહો! તું તો જાણે મિસિસ હરિશ્ચન્દ્ર કેમ? કેથે નથી જવાનું ક'ઈને મને બી’વડાવે તે તું જ હવારમાં વે'લ્લી ચાલવા નીકરી પડહે જોજે.

અમે ધાડ મારી

1 min

પરિવારના આયનામાં ખુદને નિરખવાનો અવસર

શરીરને જોવાના આયના તો ઘણા મળશે બજારમાં અને એમાં તો કંઈક લોકોએ આખા ને આખા શીશમહેલ ઊભા કરી મૂક્યા છે, પણ પોતાની જાતને જોવાના આયના બહુ ઓછા છે. આજે જે લોકો ઘરમાં આપણી આજુબાજુ ફરી રહ્યા છે ને, એ જ આપણા આયના છે..!!

પરિવારના આયનામાં ખુદને નિરખવાનો અવસર

1 min

કુદરતથી નજીક રહો તો , શું રોના કે શું કોરીના..?

કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ, મુસ્કરાને કે લિએ ભી રોના પડતા હૈ, મેં હી નહીં હોતા સવેરા, નયા સવેરા દેખને કે લિએ રાતભર સોના ભી જરૂરી હોતા હૈ

કુદરતથી નજીક રહો તો , શું રોના કે શું કોરીના..?

1 min

ડેઇલી વેજ વર્કર્સને ચૂકવાશે પૂરતું મહેનતાણુ

કોરોના વાઇરસનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે, તેના કારણે તમામ સૌ કોઈને મનોરંજન પીરસનારું બોલિવૂડ અને ટેલિવૂડ પણ છે. જોકે સમસ્યા એ છે કે આ ક્ષેત્રમાં રોજિંદા કામ કરનારા લોકોને આવકની મુશ્કેલી ઊભી થઈ રહી છે પરંતુ તેના નિવારણની જવાબદારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ લીધી છે.

ડેઇલી વેજ વર્કર્સને ચૂકવાશે પૂરતું મહેનતાણુ

1 min

પર્યાવરણવાદીઓ માટે એક મર્યાદા અનિવાર્ય.!!

એક વાત ચોક્કસ છે કે મોબાઇલ ટાવરના એન્ટેનાની આજુબાજુ રહેતા લોકોમાં તેમાંથી નીકળતા રેડિયેશનના કારણે કેન્સર તથા અન્ય રોગોનું જોખમ વધારે હોય છે

પર્યાવરણવાદીઓ માટે એક મર્યાદા અનિવાર્ય.!!

1 min

આખરે માંડવીના ટાવરના ડંકા સંભળાવા લાગ્યા

માંડવી અને તેનો ભિમાણી ટાવર પર્યટકોમાં વિખ્યાત છે. ૬૨ ફૂટ ઊંચો ટાવર થોડાં વર્ષો પહેલાં તો આખા માંડવીમાં સહેલાઈથી જોઈ શકાતો હતો.

આખરે માંડવીના ટાવરના ડંકા સંભળાવા લાગ્યા

1 min

કોરોના સામેનો જંગ નિર્ણાયક તબક્કામાં

કારોના વાઇરસ - જેને હવે કોવિદ-૧૯ રોગનું નામ આપવામાં આવ્યું છે - તેની સામેના જંગમાં ભારત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. આ વાઇરસના સંક્રમણના જે ચાર તબક્કા ગણાવાય છે તેમાં ભારત હજુ બીજા તબક્કામાં છે અને ત્રીજા તબક્કામાં દેશને જતો અટકાવવાનો છે.

કોરોના સામેનો જંગ નિર્ણાયક તબક્કામાં

1 min

છેડો એકલતાનો રાગ...

પ્રવાસીઓનું આગમન બંધ થયું હોવાથી વાહનવ્યવહાર સીમિત છે. જોવાલાયક સ્થળો બધાં બંધ છે. સાવચેતી માટે બંગાળી ફિલ્મો અને સિરિયલોનું આઉટડોર શૂટિંગ બંધ છે

છેડો એકલતાનો રાગ...

1 min

આખરે ઓલિમ્પિક ૨૦૨૦ રદ કરાયો

ચીનથી શરુ થયેલા કોરોના વાઇરસે મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. હાલના સમયમાં દુનિયાનો ભાગ્યે જ એવો કોઇ દેશ હશે જેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પગલાં ન લીધા હોય. સમગ્ર વિશ્વ કોરોના વાઇરસે સર્જેલી કટોકટીને કારણે ચિંતામાં છે. ત્યારે આ વર્ષે ટોકિયોમાં રમાનારા ઓલિમિક રમતોત્સવના આયોજનને પણ રદ કરવાની ફરજ પડી. આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ ૨૪ જુલાઇથી ૯ ઓગષ્ટની વચ્ચે ટોક્યોમાં યોજાવાનો હતો પણ હવે તે નહીં રમાય. કોરોના વાઇરસને કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે તેને ધ્યાનમાં રાખીને ઘણાં દેશોએ ઘણી રમતોના આયોજનો રદ કર્યા છે. હવે રદ કરાયેલી રમતોત્સવની યાદીમાં ઓલિમ્પિકનું નામ પણ ઉમેરાયું છે.

આખરે ઓલિમ્પિક ૨૦૨૦ રદ કરાયો

1 min

શ્રીકૃષ્ણ અને રુક્મણિનાં લગ્નનું ઓંતિહાસિક સ્થળો માધવપુર ઘેડ

માધવપુરનો મેળો રદ્દ પોરબંદર નજીક સમુદ્ર કિનારે આવેલા માધવપુર ઘેડ ખાતેના માધવરાય મંદિરમાં દર વર્ષે શ્રીકૃષ્ણ-રૂક્મણિનાં લગ્નનો પ્રસંગ ધામધૂમથી મનાવાય છે. એ નિમિત્તે ત્રણ દિવસનો મેળો પણ યોજાય છે, જે માધવપુરના મેળા તરીકે ખ્યાત છે. છેલ્લાં ત્રણેક વર્ષથી સરકારે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ઉદેશ સાથે મેળાને ભવ્ય સ્વરૂપ આપ્યું છે એટલું જ નહીં તો રુક્મણિના વતન રાજ્ય અરૂણાચલ પ્રદેશના અધિકારીઓ રુક્મણિના પિયર પક્ષ તરીકે હાજર રહી આ પ્રસંગને વિશિષ્ટ બનાવે છે. આ વર્ષે પણ આગામી બીજીથી છી એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી, પરંતુ કોરોના વાઇસરના સંકટને લક્ષમાં રાખીને આ આયોજન રદ થયું છે અને માધવરાય મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મહોત્સવ ભલે રદ થયો હોય પરંતુ શ્રીકૃષ્ણના જીવનની આ મહત્ત્વની ઘટનાની પૌરાણિક અને ઐતિહાસિક વિગતો જાણવા જેવી છે.

શ્રીકૃષ્ણ અને રુક્મણિનાં લગ્નનું ઓંતિહાસિક સ્થળો માધવપુર ઘેડ

1 min

Lesen Sie alle Geschichten von ABHIYAAN

ABHIYAAN Magazine Description:

VerlagSAMBHAAV MEDIA LIMITED

KategorieNews

SpracheGujarati

HäufigkeitWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen