Versuchen GOLD - Frei
Akram Youth Gujarati - દુનિયામાં કોઈ ઠેકાણાવાળું છે નહી... | November 2013 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
Herausgeber: Mahavideh-Foundation
Kategorie: Religious_Spiritual
Sprache: Gujarati
Frequenz: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
In dieser Ausgabe
"મિત્રો,
આપણે ઘણીવાર અનુભવતા હોઈએ છીએ કે આપણી સવાર જ કચકચ સાથે પડે. અને ઉઠતાં વેંત જ જ્યારે કચકચ થાય ત્યારે પછી આખો દિવસ કેવો જાય ? એવું લાગે જાણે એ દિવસ આપણા માટે ભેખ લઈને ઉગ્યો હોય કે આજે તો આમના કોઈ કામ થવા જ નથી દેવા. પરિણામે અકળામણ, દોષારોપણ, બોલા-ચાલી અને વઢંવઢાની શૃંખલા સર્જાઈ જાય. બધાનું બધું ઉંધું જ દેખાય. રાત પડતાં તો આપણને પ્રશ્ન થઈ જાય કે આજે ઉઠતાં વેંત મેં કોનું મોઢું જોયું હશે ? લો... આમાં પણ સામા પર જ પ્રહાર.. જાણે પોતે બધી રીતે દૂધના ધોયેલા હોય !
થાય ને આવું ? આવું તો ક્યારેક ક્યારેક મોટા જ્ઞાનીઓ સાથે પણ થતું હોય છે. ત્યારે તેઓ કઈ સમજણ સાથે જીવતા હશે ? એની સુંદર વાતો આ અંકમાં મૂકાઈ છે.
આજના ઝડપી યુગમાં, ચારેકોર ચાલતા કોલાહલમાં, શાંતિ શોધવી મુશ્કેલ થઈ પડે છે. અને એ એટલે મુશ્કેલ થઈ પડે છે કારણ કે આપણે ખરી શાંતિનો અર્થ નથી જાણતા. ખરી શાંતિ કોને કહેવાય છે એ દર્શાવતી નાનકડી ચિત્રકથા ગૂઢ બોધ આપી જાય છે.
આ સિવાય નિર્દોષ આનંદ આપતું ઘણું બધું આમાં છે જે વાંચતાં જ તમને હળવા ફૂલ કરી દેશે.
"
Aktuelle Probleme
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ