Versuchen GOLD - Frei
Akram Youth Gujarati - દર વખતે મારે જ ઝેર પીવાના ? | September 2015 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
Herausgeber: Mahavideh-Foundation
Kategorie: Religious_Spiritual
Sprache: Gujarati
Frequenz: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
In dieser Ausgabe
"જય સચ્ચિદાનંદ, આ મહિનામાં પર્યુંષણનો દિવ્ય પર્વ હતો. આ પર્વે, અક્રમયુથની ટીમઆપ સર્વેને એક વિશેષ પ્રશ્નના જવાબની ખોજ માટે લઈ જવા માંગીયે છીએ, જે આપણા બધાના જીવનમાં જરૂર ઊભો થયો હશે.... “દર વખતે મારે જ ઝેર પીવાનાં... કેમ?” આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્યશ્રી એક યુવાનને પ્રકૃતિનું બંધારણ સમજાવતા કહે છે કે, “જે આ ઝેર પી શકે તેજ શિવ બની શકે.” દાદાશ્રીના પુસ્તક “ભોગવે એની ભૂલ”માંથી આપણે આ પ્રશ્ન પર પ્રકાશ પાડીશું... આ સર્વ અવરોધો કઈ રીતે વિજય તરફના પગથિયા છે એ સમજવા એક અનોખી સ્ટોરી વાંચીશું. પાછલા મહિને, ડા.એ.પી.જે કલામ સાહેબે આપણી વચ્ચેથી વિદાઈ લીધી. એમનું આદર્શ જીવન આપણને બધાને માર્ગદર્શન અને પ્રેરણા આપે એવું છે. મહાન વિભૂતીયો કઈ રીતે એમના માર્ગે આવેલા અવરોધોને પોતાની વિજય યાત્રાના પગથિયા બનાવે છે, એ સમજણ સાચેજ જાણવા જેવી છે. આવો જ એકઅનુભવ એક યુવાને આ અંકમાં જીરટ્ઠિી કર્યો છે.."
Aktuelle Probleme
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ