સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati|July 2020
સૌંદર્ય સમસ્યા
મારા હાથના ઉપરના ભાગ પર લાલ રંગના નાનાનાના દાણા થઈ જાય છે. જોકે તેનાથી મને ખંજવાળ અથવા કોઈ પીડા નથી થતી, પરંતુ તેના લીધે હું સ્લીવલેસ ડ્રેસ નથી પહેરી શકતી. તેને દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો?

સ્કિન પર લાલ રંગના નાનાનાના દાણા એટલે કે બંપ્સ થઈ જવાની સમસ્યાને કેરાટોટિસ પાઈલેરિસ કહેવામાં આવે છે. લગભગ ૫૦ ટકા લોકો આ સમસ્યાથી પીડિત હોય છે. બસ સામાન્ય રીતે લાલ અને સફેદ રંગના નાના પિંપલ્સ જેવા દેખાતા હોય છે. જોકે વાસ્તવમાં તે ડેડ સ્કિન હોય છે. જેનાથી વાળના રોમછિદ્રોમાં અવરોધ ઊભો થાય છે. તે માત્ર તમારા હાથના બાવડા પર નહીં, પણ કૂલા અને જાંઘની પાછળ પણ હોઈ શકે છે. તેનાથી મુક્તિ મેળવવા તમારે દિવસમાં ૨ વાર યોગ્ય મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. તમે સેલીસિલિક એસિડ અને આલ્ફા હાઈડ્રોક્સી પસંદ કરી શકો છો. વિટામિન એ યુક્ત ક્રીમથી સ્કિન સેલ્સની સ્થિતિ સારી થાય છે. એક્સફોલિયેશનથી ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય છે. તમે એક્સફોલિયેટિંગ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ ક્રીમ લગાવતા પહેલાં ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. ઉત્તમ રિઝલ્ટ માટે નિયમિત ઉપયોગ કરો.

મારો ફેસ વારંવાર ધોવાથી ચીકણો દેખાય છે. જોકે હું ફેસ પર કોઈ ક્રીમ નથી લગાવતી, પરંતુ દેખાવે એવું લાગે છે જાણે ચીકણી ક્રીમ મોં પર લગાવી ન હોય. કૃપા કરીને કોઈ ઉપાય જણાવો?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020