સુવિધાજનક છે આ કિચન
Grihshobha - Gujarati|July 2020
સુવિધાજનક છે આ કિચન
કિચનને એક નવું રૂપ આપવાનો આ વિકલ્પ છે એટલો ઉત્તમ કે તમે પણ તેને અપનાવ્યા વિના નહીં રહી શકો...

દરેક ગૃહિણીની ઈચ્છા હોય છે કે તેના ઘરનું કિચન તેની ઈચ્છા અનુસાર સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવે. જોકે તેના માટે મોડ્યુલર અથવા સ્ટાઈલિશ કરતા વધારે ઉત્તમ બીજું કંઈ નથી, કારણ કે તેનાથી કિચન આકર્ષક અને સ્ટાઈલિશ તો લાગે જ છે સાથે તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે ભલે ને સ્પેસ ઓછી હોય કે વધારે, તેમાં વધારે વસ્તુ સરળતાથી મૂકી શકાય છે.

મોડ્યુલર કિચનની ખાસ વાત છે તેનું સુવિધાજનક હોવું. જરા વિચારો રસોઈ કરવી કેટલી આનંદદાયક બને જ્યારે તમામ સામગ્રી અને વાસણો માત્ર હાથ લંબાવતા મળી જાય. જ્યારે સામાન્ય રીતે તો એવું બને છે કે મસાલાના ડબ્બામાં તે જ ડબ્બો સૌથી નીચે હોય છે જેની તરત જરૂર હોય છે અને એ સમયે તે ડબ્બો શોધવાની માથાકૂટમાં કડાઈમાં તૈયાર થઈ રહેલું શાક બળી જતું હોય છે.

આવો, જાણીએ મોડ્યુલર કિચનના લાભ વિશે :

બદલાઈ વાસણ મૂકવાની રીત

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020