જેથી ફેસ ન દર્શાવી શકે ઉંમર
Grihshobha - Gujarati|July 2020
જેથી ફેસ ન દર્શાવી શકે ઉંમર
તમારા ફેસ પર ઉંમરની અસર દેખાવા લાગે તો શું કરવું અને શું નહીં, તે વિશે અચૂક જાણો...

ઉંમરની અસર આપણા ફેસ પર પણ થતી હોય છે. વધતી ઉંમરના લીધે ફેસ પર બારીક રેખાઓ, સ્કિનની ઢીલાશ અને આંખની આસપાસ કરચલીઓ પડવા લાગે છે.

અયોગ્ય પ્રોડક્ટ

આજની મોડર્ન મહિલાઓ પોતાને સુંદર બનાવી રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. જ્યારે તેના ફેસ પર ઉંમરની અસર દેખાવાની શરૂ થાય છે ત્યારે એન્ટિએજિંગ ક્રીમ ખરીદવા માટે વિચારે છે, પરંતુ જ્યારે તે દુકાન પર જાય છે ત્યારે અનેક વિકલ્પ જોઈને કંફ્યુઝ થાય છે. તેનું મગજ કામ કરવાનું બંધ થઈ જાય છે. આમ થતા તે ઘણી વાર અયોગ્ય પ્રોડક્ટ પણ ખરીદી લેતી હોય છે.

આવું તમારી સાથે ન બને, તે માટે અહીં જણાવેલ ટિપ્સ પર ધ્યાન આપીને તમે સરળતાથી એન્ટિએજિંગ ક્રીમ ખરીદી શકો છો અને એવી ક્રીમ જે તમારા માટે બિલકુલ પરફેક્ટ હોય.

સ્કિન ટાઈપ અનુસાર એન્ટિએજિંગ ક્રીમ

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020