સ્વાસ્થ્ય રક્ષા

Grihshobha - Gujarati|June 2020

સ્વાસ્થ્ય રક્ષા
મારી ઉંમર ૨૬ વર્ષ અને પતિની ૨૯ વર્ષ છે. અમારા લગ્નને ૩ વર્ષ થયા છે. જોકે અમારું લગ્નજીવન અત્યાર સુધી સારું રહ્યું છે. અમે હંમેશાં રોજ રાત્રે ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધીએ છીએ, પણ છેલ્લા દિવસોમાં અમારી સાથે એક દુર્ઘટના બની ગઈ. સેક્સ કરતી વખતે કોણ જાણે શું થયું કે અચાનક પતિની જનનેંદ્રિય ઈજાગ્રસ્ત થઈ ગઈ. કહેવામાં આવ્યું કે જનનેંદ્રિય પર ફેક્ટર થયું છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે? અમારે હવે તેની સારવાર માટે શું કરવું પડશે? ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?

જો સમસ્યા ખરેખર જનનેંદ્રિયના ફેક્ટરની હોય તો તેને ગંભીરતાથી લો. યોગ્ય રહેશે કે કોઈ સારા યૂરોલોજિસ્ટ પાસે પતિની તપાસ કરાવો. જો ગંભીર સમસ્યા અનેક કારણસર પેદા થઈ શકે છે, પરંતુ મોટાભાગના કેસમાં આ સમસ્યા સેક્સ દરમિયાન બિનજરૂરી ઊછળકૂદ અને જબરદસ્તી કરવાથી પેદા થાય છે, જે સમયે જનનેંદ્રિય

ઉત્તેજિત અવસ્થામાં હોય, તે સમયે અચાનક તેની પર દબાણ આવવાથી તેમજ તેના જોરથી વળવાથી આંતરિક ભાગ ઈજાગ્રસ્ત થઈ જાય છે. આ ઈજા કૌરપેરા કાવેર્નોસા નામના એ સિલિન્ડર જેવા આકારની રક્તવાહિનીને પહોંચે છે, જેમાં ઉત્તેજના દરમિયાન લોહીનો ભરાવો થવાથી શિશ્ન તાણની સ્થિતિમાં આવે છે. ક્યારેક ક્યારેક આ ઈજા કૌરપેરા કાવેર્નોસાને સુરક્ષિત રાખતી વાહિની ટૂનિકા ધવલના ધક્કાથી તૂટવતા અચાનક ઉત્તેજિત થાય છે.

આ સમસ્યાના મૂળમાં જવાથી જાણી શકાયું છે કે મોટાભાગના કિસ્સામાં એ જ સત્ય સામે આવે છે કે જનનેંદ્રિયના પ્રવેશ સમયે જો વધારે ઉત્તેજનામાં પુરુષ જનનેંદ્રિય મહિલાની સિફિસિસ યૂબિસ અસ્થિ અથવા મૂલાધારા કઠણ રક્તવાહિની સાથે જોરથી અથડાવાથી આ ગંભીર સ્થિતિ પેદા થાય છે. પછી પુરુષ અચાનક જનનેંદ્રિય ઈજાના લીધે પીડાના માર્યા ગ્રૂજી ઊઠે છે અને જનનેંદ્રિય પણ ઢીલી પડીને લટકવા લાગે છે. આ ઈજા વધારે હોવા પર પુરુષ જનનેંદ્રિયમાંથી પસાર થતી મૂત્રનળીમાં ઈજા થવાનું પણ જોખમ રહે છે અને

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020