ઓફિસવેરમાં તમે ક્યાંક આ ભૂલો તો નથી કરતા ને

Grihshobha - Gujarati|June 2020

ઓફિસવેરમાં તમે ક્યાંક આ ભૂલો તો નથી કરતા ને
તમારો પહેરવેશ તમારા વ્યક્તિત્વને કયા સ્વરૂપમાં રજૂ કરે છે, તે વિશે જાણી લો...

કોઈ તહેવાર હોય કે પછી ઘરમાં કોઈ ફંક્શન, મહિલાઓ પોતાને બીજાથી અલગ દર્શાવવાના પ્રયત્ન કરતી હોય છે. આ બાબત પરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે શણગાર સજવા વિશે પ્રત્યેક મહિલા સારી રીતે જાણતી હોય છે. લગ્ન પ્રસંગ જેવા ઘરના બીજા શુભ ફંક્શનમાં હંમેશાં મહિલાઓ પાસે સમય હોય સમજવાવિચારવાનો અને તેનો ખૂબ સારી રીતે ફાયદો ઉઠાવીને પોતાની જાતને પરફેક્ટ લુકમાં દર્શાવી શકે છે.

આજના સમયમાં મોટાભાગની મહિલાઓ નોકરિયાત હોય છે. કામકાજી હોવાથી ઘર અને ઓફિસ વચ્ચે તેઓ એટલી વ્યસ્ત રહે છે કે પોતાના પહેરવેશ પર બરાબર ધ્યાન નથી આપી શકતી. બીજી તરફ કેટલીક એવી મહિલાઓ પણ હોય છે. જે ઓફિસમાં થોડી વધારે સજીધજીને જતી હોય છે. જોકે મહિલાઓને ફેશનનું જ્ઞાન તો હોય છે, પણ તેને યોગ્ય રીતે કેવી રીતે કેરી કરે, તેમાં મોટાભાગની મહિલાઓ કન્ફયૂઝ રહેતી હોય છે. આ સ્થિતિમાં કેટલીક મહિલાઓ બિલકુલ સિંપલ બનીને ઓફિસ જવાનું પસંદ કરતી હોય છે, જ્યારે કેટલાક ભડકીલા રંગનાં કપડાં અને ભારે ઘરેણાં પહેરીને પણ ઓફિસે જતી હોય છે.

જોકે નોકરિયાત મહિલાઓ માટે તેમનો પહેરવેશ ખૂબ વધારે મહત્ત્વ ધરાવતો હોય છે. એક કામકાજી મહિલા માટે તેનો પહેરવેશ એવો હોવો જોઈએ, જે તેના કામકાજમાં અડચણરૂપ ન બને અને આસપાસના લોકો પર પણ તેનો પ્રભાવ જળવાઈ રહે. ઓફિસવેરને અસરકારક બનાવવા માટેની કેટલીક જરૂરી ટિપ્સ :

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020