રેની સીઝન લિપસ્ટિકના પ શેડ

Grihshobha - Gujarati|June 2020

રેની સીઝન લિપસ્ટિકના પ શેડ
ભીનાશભરી બઢતુમાં જ્યારે લિપ્સ પર નિખરશે રંગ, ત્યારે અધીરું થશે તેમનું મન મસ્તી કરવા...

એક છોકરીના જીવનમાં લિપસ્ટિકની ખૂબ મહત્ત્વની ભૂમિકા હોય છે, કારણ કે તે દરરોજ તેનો ઉપયોગ કરીને પોતાની સુંદરતા વધારતી હોય છે.

આ રેની સીઝનમાં તમે કયા શેડની લિપસ્ટિક લગાવશો, તે વિશે આસના ફાઉન્ડર ડાયરેક્ટર ડો. ભારતી તનેજા જણાવે છે, “ભલા એવું કોણ હશે જે સુંદર રંગોને પ્રેમ ન કરતું હોય અને બીજાની આંખમાં પોતાના માટે પ્રશંસાના ભાવ જોવા ન ઈચ્છતું હોય. જ્યારે આપણે લિપસ્ટિકની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને તેના અનેક પ્રકાર જોવા મળે છે. જેમ કે ચમકદાર, લાંબા સમય સુધી જળવાઈ રહેનાર, મેટ અને બીજી કોણ જાણે કેવીકેવી વિશેષતા ધરાવતી અનેક પ્રકારની લિપસ્ટિક હોય છે, પરંતુ હું હંમેશાં મેટ લિપસ્ટિકની પ્રશંસક રહી છું, કારણ કે તે ઓફિસ અને કોલેજ જતી વખતે યૂઝ કરવા માટે બિલકુલ યોગ્ય ન્યૂટિ પ્રોડક્ટ છે અને ગ્લોસી લિપસ્ટિકની જેમ સરળતાથી સ્મજ પણ નથી થતી.”

તો આવો, જાણીએ આ રેની સીઝનમાં તમે કઈ મેટ લિપસ્ટિક ટ્રાય કરી શકો છો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020