હાની રેસિપી

Grihshobha - Gujarati|May 2020

હાની રેસિપી
લેમન હની પનીર ક્યૂબ્સ

સામગ્રી

• ૧ કપ પનીર ક્યુબ્સ

• ૧/૨ નાની ચમચી હળદર પાઉડર

• ૧ મોટી ચમચી તલ પાઉડર

• ૧/૪ નાની ચમચી લીંબુની છીણેલી છાલ

• ૧ કળી લસણ છીણેલું

• ૨ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ

• ૨ મોટી ચમચી મધ

• ૧/૪ નાની ચમચી કાળાં મરી

• ૨ નાની ચમચી લીંબુનો રસ

• સંચળ સ્વાદ મુજબ.

રીત

પનીરના ક્યુબ્સમાં હળદર પાઉડર, મીઠું અને તલ પાઉડર મિક્સ કરો અને પછી મેરિનેટ માટે ૧ ર કલાક રાખો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને લસણ ફ્રાય કરો. પછી પનીર ક્યુબ્સ નાખીને બનાવો. મીડિયમ ગેસ પર લાલ થવા સુધી શેકો. તેમાં લીંબુની છીણેલી છાલ ઉમેરો. સર્વિગ ડિશમાં પનીર કાઢો. મધમાં લીંબુનો રસ, કાળાં મરી અને સંચળ નાખીને મિક્સ કરો. પનીરના ક્યુબ્સ પર ફેલાવી દો.

આમળા હર્બલ ડ્રિન્ક

સામગ્રી

• ૨૦૦ ગ્રામ આમળા

• ૧/૨ નાની ચમચી જીરું પાઉડર

• ૧/૪ નાની ચમચી કાળાં મરી

• ૧/૨ નાની ચમચી સંચળ

• ૩ મોટી ચમચી મધ

• ૧ મોટી ચમચી ખાંડ

• થોડું ઠંડું પાણી

• બરફ સાથે ફુદીનો.

રીત

આમળાના ઠળિયા કાઢીને મિક્સરમાં પાણી વિના ક્રશ કરો. કપડાથી ગાળી લો. મધ અને ખાંડ સાથે એક ઊભરો આવવા સુધી પકાવો. ઠંડું થતા ફુદીનો ક્રશ કરીને અન્ય સામગ્રી મિક્સ કરો. સવિંગ ગ્લાસમાં ૧/૪ કપ મિશ્રણ નાખીને ઠંડું પાણી ઉમેરો.

એપલ હની હોટ ડ્રિન્ક

સામગ્રી

• ૨ સફરજન મધ્યમ સાઈઝના

• ૨ લવિંગ

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020