શ્રીમતીનો ટીવી પ્રેમ

Grihshobha - Gujarati|May 2020

શ્રીમતીનો ટીવી પ્રેમ
ટીવી પર આવતા કાર્યક્રમોથી આજની મહિલા એટલી જાગૃત થઈ છે કે આપણા જેવા પતિની તો બોલતી જ બંધ થઈ ગઈ...

આ દિવસોમાં ટીવી ચેનલ પર અપરાધો પ્રત્યે પ્રજાને જાગૃત કરતી સીરિયલો ઘણી આવે છે. લોકો ભલે આ સીરિયલમાંથી કંઈ શીખે કે ન શીખે, પણ મારા શ્રીમતી તો આ કાર્યક્રમના એવા તો અંધ ભક્ત છે કે વાત ન પૂછો. ઓફિસથી ઘરે પહોંચતા જ તે ટીવીની સામે જ જોવા મળે છે. ટીવીની સામે બેસવાનો તેમનો અંદાજ જોઈને મને રાજા-રજવાડાનો જમાનો યાદ આવી જાય છે.

તે દિવસે કામના બોજથી મારું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. ઘરમાં આવતા જ શ્રીમતીને ચા બનાવવાનું કહ્યું ત્યારે તે તરત જ બોલ્યા, “ચા પછી પીજો, જરા ટીવી જુઓ અને જાણો કે આજકાલ ઘટનાને અંજામ આપવા માટે અપરાધી કેવી કેવી તરકીબો અપનાવી રહ્યા છે. ભલું થાય આ ચેનલવાળાનું જે આપણને ઘરે બેઠા અપરાધોથી સતર્ક કરી રહ્યા છે.”

શ્રીમતીની અંધશ્રદ્ધા સામે હું ચુપ જ રહ્યો. ચુપચાપ કિચનમાં જઈને જાતે જ ચા બનાવી લીધી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020