સમર મેકઅપના ૯ટ્રેન્ડ

Grihshobha - Gujarati|May 2020

સમર મેકઅપના ૯ટ્રેન્ડ
સમરમાં સ્ટાઈલિશ લુક કેરી કરવો ગમે છે તો મેકઅપના રંગ અપનાવો...

કેટલાક એવા નવા સમર મેકઅપ ટ્રેસ આવ્યા છે, જે મહિલાઓ ઈચ્છવા છતાં ઈન્કાર નથી કરી શકતી. આવો જાણીએ, તે જ સમર મેકઅપ ટ્રેસ વિશે :

આઈશેડો મેકઅપ : સમરમાં મહિલાઓ હેવી મેકઅપને અવોઈડ કરે છે ખાસ તો આંખોને. આ વર્ષે જે શેડો મેકઅપ ટ્રેન્ડમાં છે તે તમને સુપર કૂલ અને લાઈટ મેકઅપનો અહેસાસ કરાવશે. તેમાં શિમરી ગોલ્ડ શેડ સાથે પિંક લાઈનરનો ઉપયોગ કરીને તમારા લુકને સુપર ફૂલ બનાવી શકો છો. જો તમારી પર્સનાલિટી પર માત્ર હળવા કલર જ શોભે છે તો તમે ક્રીમ કલરના આઈશેડોનો ઉપયોગ કરી શકો છો.

હાઈલાઈટર મેકઅપ : જો તમને એક્સપેરિમેન્ટ કરવો ગમે છે તો તમે આ સમર સીઝનમાં રેનબો હાઈલાઈટર કેરી કરી શકો છો. હોલોગ્રાફિક હૂજ હાઈલાઈટરની ખાસ વાત એ છે કે તે સૂર્યપ્રકાશમાં બીજા રંગથી હાઈલાઈટ થાય છે. જો તમે બ્યુ કલરનું હાઈલાઈટર અપ્લાય કરો છો તો તે તડકામાં પર્પલ કલરમાં પરિવર્તિત થઈ જશે. આ હાઈલાઈટર લંચ ડેટ માટે પરફેક્ટ રહે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 2020