કેતકી જાની : બોલ્ડ બ્યૂટી
કેતકી જાની : બોલ્ડ બ્યૂટી
બાળકો વિશે વિચાર્યું તો નિશ્વય કર્યો કે હું લોકોની વિચારસરણીથી નહીં, પણ કુદરતી મૃત્યુથી જ મરીશ...

જો દિલમાં કંઈ કરવાનો નિશ્ચય કરી લો તો સ્થિતિ ગમે તેટલી કથળી ગઈ કેમ ન હોય, વ્યક્તિ તેનો સામનો કરીને મંજિલ હાંસલ કરી લે છે. તેનું ઉદાહરણ છે પુણે રહેવાસી બોલ્ડ બ્યુટિ કેતકી જાની, તેમને ૪૦ વર્ષે ખબર પડી કે તેમને એલોપેસિયા નામની બીમારી છે. તેમના વાળ ખરી ગયા અને તે ડિપ્રેશનમાં જતા રહ્યા, કારણ કે ડોક્ટરોએ ઈલાજ અશક્ય જણાવ્યો હતો.

કેતકીએ વિચાર્યું કે જિંદગી જિંદાદિલીનું નામ છે, તેથી હિંમતથી તે આ સમયમાંથી નીકળી અને અનેક એવોર્ડ જીત્યા, તેમાં ‘ભારત પ્રેરણા એવોર્ડ', 'મિસિસ યુનિવર્સ', 'વુમન ઓફ કોન્ફિડેન્સ ૨૦૧૮' વગેરે સામેલ છે.

આવો સાંભળીએ, તેમની કહાણી તેમના જ શબ્દોમાં :

તમે જ્યારે પહેલી વાર જાણ્યું કે તમને એલોપેસિયાની બીમારી છે અને તમારા વાળ ખરી જશે તો તમારી પ્રતિક્રિયા શું હતી?

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 2020