મોબાઈલ બેંકિંગ તમારી બેંક તમારા હાથમાં

Grihshobha - Gujarati|February 2020

મોબાઈલ બેંકિંગ તમારી બેંક તમારા હાથમાં
બેંકિગ કામ માટે દોડધામ કરવા અને લાઈનમાં સમય બગાડવાથી મોબાઈલ બેંકિંગ છટકારો અપાવે છે...

મોબાઈલ બેંકિંગ આજે બેંકિંગ વ્યવસ્થાનો મુખ્ય ભાગ થઈ ગયો છે. બેંકિંગના ક્ષેત્રમાં તે મહત્ત્વનું છે. ગ્રાહકોને ક્યાંય પણ, ક્યારેય પણ બેંકિંગ અને વ્યવસાય માટે એક સલામત અને સુવિધાજનક માધ્યમ મળી ગયું છે. મોબાઈલ બેંકિંગ પૈસાની ચુકવણી કરવાનું એક સરળ માધ્યમ છે, કારણ કે ડેબિટ કાર્ડ નંબર કે પિન જેવી માહિતીના લીધે તે ગ્રાહકોને જોખમમાં નથી મૂકતું. મોબાઈલ બેંકિંગથી કેટલીય બેંક સેવાઓ સલામત રીતે મળી જાય છે. ફંડ ટ્રાન્સફરથી લઈને કેટલીય લેણદેણ તેના માધ્યમથી સુલભ રીતે થવા લાગી છે. ખાતામાં બાકી રકમ, મિની સ્ટેટમેન્ટથી લઈને પાસવર્ડ અને એકાઉન્ટ સંબંધિત તમામ માહિતી મોબાઈલથી જ મળી જાય છે.

બંકિંગની સેવાઓની સાથે મોબાઈલ રિચાર્જ, વિમાનની ટિકિટ બુક કરાવવી, બિલની ચુકવણી કરવી, ચેકબુકનો અનુરોધ કરવો, ચેક ચુકવણી રોકવા જેવી તમામ સુવિધાઓ પણ તેના દ્વારા મેળવી શકાય છે. મોબાઈલ બેંકિંગમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. મોબાઈલ બેંકિંગ તે ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ સક્ષમ બનતી જઈ રહી છે જેની પાસે નિમ્ન સ્તરના કે જાવા રહિત હેન્ડસેટ છે. કેટલીય સેવાઓ એસએમએસ આધારિત મોબાઈલ બેંકિંગ સેવા દ્વારા પણ પ્રદાન કરવામાં આવે છે.

દુનિયાભરમાં લોકપ્રિય

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020