શું છે સોશિયલ મીડિયા એડીકશન

Grihshobha - Gujarati|February 2020

શું છે સોશિયલ મીડિયા એડીકશન
જો તમે પણ એકલતાને દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છો તો અહીં આપેલી જાણકારી તમને ઉપયોગી રહેશે ...

મહદ્અંશે આપણે એકલતા અથવા કંટાળાને દૂર કરવા સોશિયલ મીડિયાનો સહારો લઈએ છીએ અને ત્યારપછી આપણને ધીરે ધીરે તેની ટેવ પણ પડી જાય છે. આપણને અહેસાસ થતો નથી કે કેવી રીતે સમયની સાથે આ ટેવ નશાની જેમ આપણને ફસાવે છે. આ સ્થિતિ પછી આપણે ઈચ્છવા છતાં તેનાથી દૂર થઈ શકતા નથી. ડ્રગ એડિક્શનની જેમ સોશિયલ મીડિયા એડિક્શન પણ શારીરિક તથા માનસિક સ્વાથ્યની સાથે સામાજિક સ્તરે પણ નકારાત્મક અસર કરે છે.

તાજેતરમાં અમેરિકન મેગેઝિન 'પ્રિવેંતીઝ મેડિસિન' માં પ્રકાશિત એક શોધ મુજબ જો આપણે સોશિયલ મીડિયાપ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વીટર, ગૂગલ, લિંકડઈન, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ વગેરે પર સમય પસાર કરીએ છીએ, તો તેનું પરિણામ વિપરીત પણ આવી શકે છે.

શોધના તારણમાં જાણ થાય છે કે વયસ્ક યુવાનો જેટલો વધારે સમય સોશિયલ મીડિયા પર વિતાવશે અને સક્રિય રહેશે, તેટલી વધારે સમાજથી દૂર થવાની શક્યતા રહે છે.

શોધકર્તાએ ૧૯ થી ૩૨ વર્ષની ઉમરના ૧૫00 અમેરિકન વયસ્ક પાસેથી ૧૧ સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા વેબસાઈટના ઉપયોગ કરવા બાબત મળેલી પ્રતિક્રિયાનું વિશ્લેષણ કર્યું.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020