લિપ્સને ફાટવાથી બચાવો

Grihshobha - Gujarati|February 2020

લિપ્સને ફાટવાથી બચાવો
ઘણા લોકો લિપ્સને ગંભીરતાથી નથી લેતા. ઘરની અંદરના સૂકા ગરમ વાતાવરણ લીધે પણ લિપ્સ સામાન્ય રીતે ફાટે છે, પરંતુ જ્યારે લિપ્સ ગંભીર રીતે ફાટી જાય, ત્યારે તે કોઈ રોગ અથવા બીમારીનો સંકેત હોઈ શકે છે. આમ થવાનું કારણ કુપોષણ અથવા પાણીની ઊણપ એટલે કે ડીહાઈડ્રેશન હોઈ શકે છે. તે સ્કિનની બળતરા પણ હોઈ શકે છે.

સ્કિનની બળતરા, શુષ્ક સ્કિનની એ સ્થિતિ છે. જે ક્યારેક-ક્યારેક બળતરાથી ઉત્તેજિત થઇ જાય છે. સ્કિનના કેટલાક ઉત્પાદનના ઉપયોગથી પણ સ્કિન ઉત્તેજિત થઇ જાય છે. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી પણ સ્કિનને નુકસાન થઇ શકે છે, જેથી લિપ્સ સુકાઈ જાય છે અને ફાટવા લાગે છે.

પરેશાનીના કારણ

હર્પીસ વાઈરસથી સ્કિન સૂકી થઈ જાય છે. આ વાઈરસ દ્વારા પેદા થયેલ “ઠંડા ઘા" ખૂબ સંક્રામક હોય છે. જો કોઈ બીજી વ્યક્તિ તે કપનો ઉપયોગ કરે જેને આ વાઈરસ ધરાવતી વ્યક્તિએ ઉપયોગમાં લીધો હોય તો તેને પણ બીમારી થવાની પુરેપુરી શક્યતા રહે છે. જ્યારે લિપ્સ પર ઠંડા ઘાની સ્થિતિ પેદા થાય ત્યારે ડોક્ટર તેની પર બેન્જોકોન જેલ લગાવવાની સલાહ આપે છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020