નાનું ઘર સજાવો આ રીતે

Grihshobha - Gujarati|February 2020

નાનું ઘર સજાવો આ રીતે
તમે પણ તમારા ઘરને બીજાના ઘરથી અલગ અને ખૂબસૂરત બનાવી શકો છો, આ રીતે..

મહિલાઓને ઘર સજાવવાનો ખૂબ શોખ હોય છે. તેમને દરેક વસ્તુ પરફેક્ટ ગમે છે, પરંતુ ઘરને કેવી રીતે સજાવવું તેની પૂરી જાણકારી દરેકને નથી હોતી. કોઈનું સજાવટવાળું ઘર જોઈને તમે તમારા ઘરની સજાવટ કરી, પછી તમારું ઘર જોઈને બીજા કોઈએ પોતાનું ઘર સજાવી લીધું, પરંતુ તેમાં થાય છે એવું કે તમારા ઘરની સજાવટમાં કોઈ નવીનતા નથી રહેતી. તેથી જાણો ઘરને સજાવવાની કેટલીક અલગ રીત જેનાથી તમારું ઘર બીજાના ઘરથી ખૂબસૂરત દેખાશે :

• તમારા ઘરને થોડું અલગ ટેક્સચર આપો, જેથી તે બીજાના ઘરથી અલગ દેખાય. તે માટે જરૂરી નથી કે તમે દરેક દીવાલ પર ડિઝાઈન બનાવો, પરંતુ એક જ દીવાલ પર સામાન્ય ડિઝાઈન બનાવીને ઘરને અલગ લુક આપી શકો છો. તમે દીવાલ પર જાતે ટેક્સચર કરી શકો છો, જેથી તમને પણ એક અલગ ફીલિંગ આવશે અને ઘર દેખાવે સારું લાગશે.

• નાની કોંક્રીટથી પણ ઘર સજાવી શકો છો. તેને કોઈ બોલ પર ડિઝાઈન આપીને ચોંટાડી દો. તેનાથી ઘરનું વાતાવરણ નેચરલ લાગશે ઘરના રૂમના ખૂણામાં બોનસાઈ લગાવો અને દરવાજાની બહાર કૂંડા મૂકો. તેથી પૂરા ઘરમાં લીલોતરી દેખાશે અને લુક પણ સારો લાગશે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020