પ્રેગ્નન્સીમાં મેકઅપની સાઈડ ઈફેક્ટ

Grihshobha - Gujarati|February 2020

પ્રેગ્નન્સીમાં મેકઅપની સાઈડ ઈફેક્ટ
ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન મેકઅપ કેમ સાવચેતીપૂર્વક કરવો જોઈએ તે વિશે અચૂક જાણો..

સુંદર દેખાવા માટે મેકઅપ કરવો પણ જરૂરી છે, પરંતુ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન મેકઅપ કરવામાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારે પોતાની વધારે કાળજી લેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું જોખમ ન લઈ શકો. મેકઅપ દરમિયાન સાવચેતી રાખવાનું કારણ એ છે કે બ્યુટિ પ્રોડક્ટ્સ બનાવવામાં કેટલીક એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે તમારી સ્કિનમાં જઈને તમારા ગર્ભમાં ઊછરી રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે.

પ્રેગ્નન્સી દરમિયાન અહીં જણાવેલા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ :

ડિયો અથવા પફ્યુમ : પ્રેગ્નન્સી દરમિયાન વધારે સુગંધ ધરાવતી પ્રોડક્ટ્સ જેમ કે ડિયો-પરફ્યુમ્સ, રૂમ ફ્રેશનર વગેરેનો ઉપયોગ ઓછો કરો અથવા તો બિલકુલ કરો જ નહીં. બજારમાં મળતા મોટાભાગના ડિયોમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે સ્કિનમાં પ્રવેશીને તમને અથવા તમારા જન્મનાર બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આમ થતા શિશુના હોર્મોન્સમાં પણ ગરબડ પેદા થઈ શકે છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020