જિરાફ સંરક્ષણ કે દમન
જિરાફ સંરક્ષણ કે દમન
દિવસે ને દિવસે ઘટતી જિરાફની સંખ્યા પાછળ આખરે શું કારણ જવાબદાર છે, અચૂક જાણો...

૧૯૯૦ માં કોલકાતાના પ્રસિદ્ધ ઝૂ માં એક માદા જિરાફને આફ્રિકાથી મંગાવવામાં આવ્યું હતું. માદા જિરાફ ખરેખર ઘણું સુંદર હતું. તેનું નામ તિસ્તા રાખવામાં આવ્યું હતું, જે તિસ્તા નદીના નામ પરથી રખાયું હતું. તે સમયે જ્યારે વાંધો ઉઠાવાયો કે અલીપુરનું ઝૂ ઘણું નાનું છે તો ત્યારનાં તત્કાલિન મંત્રીએ કહ્યું કે ઝૂને ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવશે કે જ્યાં તિસ્તા આરામથી ફરી શકે. તે દિવસ આજ સુધી નથી આવ્યો. તિસ્તા પણ ના બચી અને ૪000 અન્ય પ્રાણી પણ અકાળે મૃત્યુ પામી ચૂક્યા હતા.

કોલકાતા ઝૂએ જિરાફને એક ટૂંકમાં ઓરિસ્સાના નંદનકાનન ઝૂમાં મોકલ્યું હતું, પણ રસ્તામાં ખરાબ રસ્તાના લીધે વધારે આંચકા આવવાથી તિસ્તાની ચામડી છોલાઈ ગઈ અને માથું એક વીજળીના તાર સાથે અથડાયું અને તે વીજળીનો કરંટ લાગવાથી મરી ગયું.

ગણતરી જેટલા બચ્યા છે જિરાફ

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020