કેવું છે ઓફીસ ડ્રેસિંગ
કેવું છે ઓફીસ ડ્રેસિંગ
તમારો પહેરવેશ તમારા વ્યક્તિત્વનો અરીસો છે, તેથી તેની પસંદગીમાં બેદરકારી ન રાખો...

કોઈ પણ ઓફિસમાં જઈને તમે જોઈ શકો છો કે જે મહિલાઓ પરફેક્ટ ડ્રેસઅપમાં હોય છે તેમના ઉત્સાહ અને ચાર્મ અલગ જ દેખાતા હોય છે. તેઓ અન્ય કરતા વધારે કોન્ફિડન્ટ પણ દેખાય છે. આ મહિલાઓ નીડરતાથી વાત કરતી હોય છે અને તેમને બિલકુલ ખચકાટ નથી થતો.

બીજી તરફ એવી મહિલાઓને જોઈને જે સામાન્ય ડ્રેસમાં હોય છે. આ મહિલાઓ તમને કોઈ ખૂણામાં બેસીને માથું નીચે કરીને ઉતાવળે પોતાનું કામ પતાવતી જોવા મળશે. તેઓ ન તો બીજા સાથે વધારે હળેમળે છે કે ન તો વધારે વાતચીત કરતી હોય છે. ત્યાં સુધી કે લંચ સમયે પણ તે પોતાનું ટિફિન એકલા ખણામાં બેસીને ખાઈ લેતી હોય છે.

આ મહિલાઓ ભલે ને પોતાના કામમાં ઝડપી હોય, પરંતુ બધાથી દૂરદૂર રહે છે અને પોતાની ચારેય બાજુ એક નકારાત્મક વાતાવરણ બનાવી રાખે છે.

હકીકતમાં, ભારતમાં ૩૦-૩૫ વર્ષની ઉંમર સુધી પહોંચતા મહિલાઓ પહેરવેશ બાબતે બેદરકાર થઈ જાય છે જે ખોટું છે. સામાન્ય રીતે દેખાઈ શકે છે, પણ તે માટે હોઠ પર લિપસ્ટિક, હાઈ હીલ, સુંદર પર્સ, કલર કરેલા વાળ અને ફેસ પર મેકઅપ તેમના રૂટિનમાં સામેલ હોવા જોઈએ.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020