ભારત-અમેરિકા વચ્ચે આજે BECA કરાર પર હસ્તાક્ષર થશે
SAMBHAAV-METRO News|Sambhaav Metro 27 October 2020
ભારત-અમેરિકા વચ્ચે આજે BECA કરાર પર હસ્તાક્ષર થશે
બીઈસીએ કરારના પગલે ભારતને અત્યંત વ્યુહાત્મક ડેટા અમેરિકા પાસેથી પ્રાપ્ત થશે

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર

ભારત અને અમેરિકા વચ્ચે 'ર+ર' સંવાદ બેઠક દરમિયાન ઐતિહાસિક બેઝિક એકસચેન્જ એન્ડ કો.ઓપરેશન એગ્રિમેન્ટ ઓન જિઓ સ્પેશિયલ કો.ઓપરેશન (બીઇસીએ) કરાર પર હસ્તાક્ષર થશે. આ કરારથી ભારતને અમેરિકન ક્રૂઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઇલ સાથે સંકળાયેલી ટેકનિક મળવા માટે માર્ગ મોકળ થશે. સાથે જ ભારત અમેરિકા પાસેથી સંવેદનશીલ સેટેલાઇટ ડેટા પણ મેળવી શકશે અને તેનાથી દુશ્મન દેશોની પ્રત્યેક હિલચાલ અને પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી શકાશે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 27 October 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All