ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાના દેશી મંત્ર, ૧૦૦ ટકા થશે ફાયદો
SAMBHAAV-METRO News|Sambhaav Metro 25 September 2020
ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાના દેશી મંત્ર, ૧૦૦ ટકા થશે ફાયદો
ડાયાબિટીસની બીમારી આજકાલ સામાન્ય બાબત બની ચુકી છે. તેને હળવાશથી લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી અનકન્ટ્રોલ શુગર તમારી આંખોની રોશની છીનવી શકે છે. આ ઉપરાંત તે તમારી કિડની ઉપરાંત શરીરના મહત્ત્વપૂર્ણ અંગો અને દિલ પર ખરાબ અસર કરે છે.

ઘણા લોકો માને છે કે ગળ્યું ખાવાના લીધે આ સમસ્યા થાય છે, પરંતુ એવું નથી. તેનું સાચું કારણ સ્ટ્રેસ અને ચિંતા પણ છે. આ બીમારી આનુવંશિક પણ હોઇ શકે છે. ક્યારેક તમારી બગડેલી લાઇફસ્ટાલ આ બીમારીને પ્રોત્સાહન પણ આપે છે.

ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઇપ-૧ જેમાં ઇસ્યુલિન બનવાનું ઓછું કે બંધ થઇ જાય છે. ટાઇપ ટુ ડાયાબિટીસમાં શુગરનું સ્તર વધી જાય છે, જેને કન્ટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. તેમાં વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 25 September 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All